SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮ અપ્રર્થના હે જિન! આપ જ સંસાર સમુદ્ર તરવાને અખંડ વહાણ સમા ને સર્વ સુખ દેવા સમર્થ છે, (૨૮) त्वमेव संसारमहाम्वुराशी निमजतो मे जिन ! यानपात्रम् । त्वमेव में श्रेष्ठसुखेकधाम, विमुक्तिरामाघटनाभिरामः ॥२८॥ અનુવાદહે નાથ ! આ સંસાર સાગર ડુબતા એવા મને મુક્તિપુરીમાં લઈ જવાને જહાજરૂપે છે. તમે; શિવરમણના શુભ સંગથી અભિરામ એવા હે પ્રભુ, મુજ સર્વ સુખનું મુખ્ય કારણ છે. તમે નિત્યે વિભુ ૨૮મા ભાવાર્થ... હે ભવજલતારક ભગવન! આ દુઃખજલભર્યા સંસારસમુદ્રમાં હું ડૂબી રહ્યો છું, તેને પાર પામવા મેં પત્થર નાનું ઘણું અનુસરણ કર્યું, પણ તેથી તો વધારે દુઃખી થયા ને ડુખ્યો, તરણતારણતરણિ તે આપ એક જ છે. આપ એવા જહાજ છો કે જે કદી આ સંસારમાં ડુબતા નથી ને આધીનને ડુબવા દેતા નથી. ને આજે મુક્તિરમા–શિવસુન્દરી કે જે તેને સમાન ગમ કરનારને કદી છોડતી નથી, અભંગ રંગથી સંયોગના અનન્ત સુખને આપ્યા જ કરે છે, વિયોગની વાત પણ જેના ચેગ પછી સાંભળવાની નથી તેને મેળાપ કરી આપવા માટે મને આપ એક જ સમર્થ છે. (૨૮) For Private And Personal Use Only
SR No.020055
Book TitleArhat Prarthana
Original Sutra AuthorN/A
AuthorVijayamrutsuri
PublisherSyadvadamrut Prakashan Mandir Trust
Publication Year1983
Total Pages58
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy