SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અહુ ાથ ના ૮ હું પ્રલા ! આ કંકુ ભાર મને જુદે જુદે રૂપે ઘડે છે તેથી બચાવા-રક્ષા કરા ! ( ૮ ) संसारचक्रे भ्रमयन् कुबाधदण्डन मां कर्ममहाकुलालः । करोति दुःखप्रचयस्थभाण्डं, તતઃ પ્રભો ! રા નજીE ! ॥૮॥ અનુવાદ આ કર્મ કુલાલ મિથ્યા-જ્ઞાનરૂપી દંડથી, ભવચક્ર નિત્ય ભમાડતા દિલમાં દયા ધરતા નથી !! કરી પાત્ર મુજને પુજ દુઃખના દાબી દાબીને ભરે, વિણ આપ આ સંસાર કોણ રક્ષા કડા એથી કરે ૮ ભાવા હે પ્રભુ! ! આ દયાહીન ક રૂપી કુંભાર મર્દાવચિત્ર છે. અનજ્ઞા-મિથ્યાજ્ઞાનરૂપી દંડથી ભવ-સંસારચકને ભમાવ્યા કરે છે ને મને અવનવા પાત્રરૂપે ઘડે છે. એટલું જ નહીં પણ તેમાં દુઃખના ભારે ભાર ભરે છે. હે નાથ ! વિશ્વબન્ધુ જગતતારક! તેનાથી આપ મને બચાવા. મારી રક્ષા કરો. મારું ઘડતર આપ કરો. હવે મને એ નીચ કુંભાર ઘડે એ જરી પણ પાલવતુ” નથી,. (૮) For Private And Personal Use Only
SR No.020055
Book TitleArhat Prarthana
Original Sutra AuthorN/A
AuthorVijayamrutsuri
PublisherSyadvadamrut Prakashan Mandir Trust
Publication Year1983
Total Pages58
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy