________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
R = રાજસ્થાન (૫) s = સાઉથ (૬) K = કચ્છ (૭) P = પરચુરણ (૮) આ રીતે ટુંકી સંજ્ઞા આપી તેને ક્રમશઃ ગોઠવવામાં આવ્યા છે. એટલે A-B = A ગ્રેડના મુંબઈના ભંડારો B-MS = Bગ્રેડ ના મહારાષ્ટ્ર ના ભંડારો B-5 = B ગ્રેડ ના સાઉથના ભંડારો..
આ રીતે સમજવું.. આ રીતે આ જ્ઞાનભંડારોની માહિતિ અનેકને ઉપયોગી બની રહે એજ
લિ. કલ્યાણબોધિ
For Private And Personal Use Only