SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જરા સમજી લો ! ... શ્રુતજ્ઞાન એ સાતે ક્ષેત્રનો પાયો છે....પૂર્વકાળ માં લખાએલો લાખો શાસ્ત્ર ગ્રંથો આજે પણ ‘ભાંગ્યુ તોય ભરુચ’ ના ન્યાયે ઉપલબ્ધ છે.... તેની રક્ષા કરવાની આપણી પ્રથમ ફરજ છે. શ્રુતજ્ઞાન જ શાસનનો શ્ર્વાસ ને પ્રાણ છે... તેથી જ જીર્ણ થતા ગ્રંથો યેન કેન પ્રકારેણ પુનઃ સજીવન થતા રહે તે આજના કાળે ઘણું જરૂરી છે... પૂજયપાદ ગુરુદેવશ્રી આ.શ્રી વિજય હેમચંદ્રસૂરિ મ.ની પ્રેરણા-માર્ગદર્શનથી શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ શ્રુતોદ્ધારનું ભગીરથ કાર્ય કરી રહ્યું છે. આજ સુધી લગભગ ૧૫૦ ગ્રંથોની ૪૦૦-૪૦૦ નકલો ભારતભરના ભંડારોમાં પહોંચી ગઇ છે.... શ્રુતોદ્ધારનું કાર્ય કરતા ઘણા સાધુ-સાધ્વીજી ભગવંતો તથા સંસ્થાઓ દ્વારા થતું રહે છે... તે માટે વ્યવસ્થિત માહિતિ માટે ઘણી માંગ રહેતા પ્રસ્તુત પુસ્તિકા પ્રકાશીત થઇ રહી છે..... For Private And Personal Use Only
SR No.020054
Book TitleAapna Gyanbhandaro
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy