________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫) કમળ કંદને ગર્ભ પતે., સેનેરી ગેરૂ ૧ તે., ઈલાયચી
૧ તે, ચાંદીના વરખ નંગ ૨૦, પુત્રજીવકની જહ ૧ તે., ભગલીગી તે., શિવલીંગી બીજ ૧ તે, મતીની ભમ તે, સુવર્ણ વરખ ૧૦ નંગ બારીક વસ્ત્રગાળ (વરખ સિવાયના ઔષધ) કરી વરખ સાથે ઘૂંટવું. પછી બધાની બરાબર સાકર મેળવી ૨-૨ માશા દિવસમાં ત્રણવાર દૂધ સાથે આપવું. ભેજનમાં ચેખા, મસુરની દાળ ખાવું. દહીં, લાલ મરચું ખાવા નહીં.
(૬) મોતીસીપની ભસ્મ ૬ માસ, પ્રવાલપિટિ ૬ માશા,
કહેરબપિષ્ટિ ૬ માશા, જુન્દબેતર ૧ તે, છડીલે ? મા, બાલછડ ૩ મા, મહેંદીનાં બી ૧ તે., માલપણું ૧ તે, જીવતી–કાકેલી ૧-૧ તે શિવલીંગીનાં બીજ ૧ તે, સાકર ૧૦ તે. બારીક વસ્ત્રગાળ કરવું. માત્રા : ૨-૨ આનીભાર. ૧ તે. ચ્યવનપ્રાસ સાથે આપવું.
અપચા જેવું લાગતું હોય તે જમ્યા બાદ અગ્નિકુમાર રસ અદ્રક રસ સાથે રોજ બે ટાઈમ આપ. તથા મળી અને પાતળી છાસ તે. ૧૦, શેકેલું જીરૂ ના માશા, સિંધાલૂણ ૩ માસા (અથવા અનુમાનથી જીરૂ, સિંધાલુણ મેળવવું) મેળવી છાસ જમ્યા બાદ પીવા આપવી.
X
For Private and Personal Use Only