SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૫૪ (૫) મૂત્રદાહુ – પેશાબ વખતે તીવ્ર દરદ, ગાઢી રસી ઉપર - પ્રવાલ ચંદ્રપુટી, અબ્દુલારીટ સાથે અગર નાળીયેરના જળ સાથે આપવી, × Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬) રક્તસૂત્ર-પીડા ઉપર વસ ́તસુકુમાકર ચંદનાદી કવાય અગર નાળીયેરના જળ સાથે આપવે. × (૭) અડદને લેટ, ગાજરનાં બ ૬ મા. છૂટી મધથી ૧-૧ ૧-૧ ગેળી ગરમ દૂધ સાથે આપવી. X (૮) શિશ્ન કડક થવું (મૂત્ર વખતે) તથા જલન વગેરે ઉપર છુ. ખગેશ્વર, ત્રિફળા ચૂર્ણ અને મધ સાથે અથવા ચ'દનાદી કવાથ સાથે આપવા. ૧-૧ તે., ખગમ માશાની ગોળી કરવી. X (૯) વાતિક પ્રમેહમાં – રોપ્યભસ્મ, તાપ્યાદી લેહ, સપ્તધાતુભસ્મ વગેરે ઔષધે વૈજવા, * * (૧૦) પિત્તપ્રધાન પ્રમેહમાં – સુવર્ણ મક્ષિકભસ્મ, ચંદ્રકલારસ ઔષધા ઉશીરાસન અથવા ચંદનાસવથી આપવું. X (૧૧) કફપ્રધાન પ્રમેહ – રેગ્યવર્ધની, ચંદ્રપ્રભા, વિજય સાર વગેરેનું આયેાજન કરવુ. For Private and Personal Use Only
SR No.020038
Book TitleAnanga Ranga Ratishastra
Original Sutra AuthorN/A
AuthorHemendra Shah
PublisherMahendra D Dattani
Publication Year1992
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy