SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જાવંત્રી જે તે લે, અંબર ૧ માશા, તેજપાત રે તેલે, કબાબચીની, તગર, જાયફળ ૨-૨ તેલા, પીપર ૩ તે, બાલાછડ, દરાજ અકરવી, અગર, લવીંગ, એલચી ૩-૩ તેલ, તજ, કચુર, મેથા, શિલારસ ૨-૨ તે, સુંઠ, કાળામરી, અજમેદ પ૫ તે., કેશર, અફીણ ૧-૧ તે, પ્રવાલભસ્મ, યશખભસ્મ, અકીકભસ્મ, કહેરબાપિષ્ટિ ૬-૬ મા, કસ્તુરી, અંબર, સુવર્ણ અને રૌથ્યવરખ. ભસ્મ ગુલાબજળે ઘુંટી લેવું. શિલારસ પિસ્તારોગનમાં ઘુંટી તમામ ઔષધ ગુલાબ અર્થમાં તથા બાવળના ગુંદરના જળે ઘુંટી ચણા જેવી ગેળીઓ બનાવવી. ૧-૧ ગોળી સવાર-સાંજ દૂધ સાથે. (૧૦) જાયફળ, જાવંત્રી, ત્રિકુટા, લવીંગ, તજ, પત્રજ, ૧–૧ તેલ, સાલમમિશ્રી, શતાવરી ૨-૨ તેલ, એલચી ૩ તે, કેશર ૪ મા, કસ્તુરી, અંબર, ભીમસેની કપુર ૧-૧ મા, બદામ, પીસ્તા ૪-૪ તે, બંગભસ્મ, પ્રવાલભસ્મ, સુવર્ણ ભરમ, અભ્રકભસ્મ દરેક ૩-૩ મા. કાષ્ઠ ઔષધે બારીક વાગાળ કરવા. કેશર ખરલમાં બારીક ઘૂંટી લે તથા અલગ ખરલમાં કસ્તુરી, અંબર, ભીમસેની કપુર ખૂબ ઘુંટી લેવું અને બધું મેળવવું. મધ સાથે ઘુંટી ૨-૨ રતીની ગોળીઓ બનાવવી. ૧-૧ ગોળી સવાર-સાંજ દૂધ સાથે. For Private and Personal Use Only
SR No.020038
Book TitleAnanga Ranga Ratishastra
Original Sutra AuthorN/A
AuthorHemendra Shah
PublisherMahendra D Dattani
Publication Year1992
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy