SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૬ હૃદયની ખરાબી જાણવી. (૨) શરીરમાં રક્તની કમી, પાચન વિકૃતિ – આના કારણમાં મેટ્ઠા અને યકૃતની ખરાબી સમજવી. A. મેદાની (આમાશયની) ખરાબી, એડકાર આવે– જમ્યા બાદ ઉરમાં શૂળ અથવા ઉભકા આવે તા આમાશયની ખરાબી સમજવી. B મ્હેર ફીક્કો, પીળા, ભાજન પછી ઉદરશૂળ (ખાસ કરીને ઉદરની જમણી બાજુએ દ') એ યકૃતના વિકાર સૂચવે છે. × (૩) મૈથુનની ઇચ્છા એછી હાય, વીય અલ્પ પ્રમાણુમાં બનતુ ડાય, ઉત્તેજના ઘણી મેાડી થતી હોય, સમાગમમાં આનંદ ન આવવે, મનની ઉદાસી વગેરે લક્ષણેાથી મસ્તિષ્કની કમજોરી જાણવી. જે નપુસકતાને જન્મ આપે છે. X (૪) અંગના (ઇન્દ્રીના) અભાવજન્ય નપુસકતાની કોઈ ચિકિત્સા નથી. (૫) લૈંગિક વિકૃતિ – રામજન્ય કે શસ્ત્રક્રિયાજન્ય હાય તે નિષ્ણાત પાસે ચિકિત્સા કરાવવી, X (૬) વી પાતના સમયે વીય આધુ' નીકળે તે શરીરમાં વીની કમી દર્શાવે છે. X For Private and Personal Use Only
SR No.020038
Book TitleAnanga Ranga Ratishastra
Original Sutra AuthorN/A
AuthorHemendra Shah
PublisherMahendra D Dattani
Publication Year1992
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy