SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૯ (૨૪) અફીણ ૧ તે, જાયફળ જાવંત્રી ૨-૨ તે, સિંગ્રહ ૧ તે, અકરકરે ૨ તે, કુચલા ૨ તે, મેતીની ભસ્મ ના તે. (ભસ્મ સિવાયના કાષ્ઠ ઔષધેનું સૂક્ષ્મ સૂર્ણ કરવું.) બધા ઔષધે મેળવી મધથી ૧-૧ રતીની ગેળી બનાવવી. ૧-૧ ગોળી સવારસાંજ લેવી. (૨૫) અફીણ ૯ માશા, શુ. હિંગુત્ય પારદ ૧ તે, મલ ભસ્મ ૧ તે, દાલચીની ૪ તે, શુ. આમલસાર અંક ૧ તે, જાયફળ ૨ તે, લવીગ ર તે, પીપર ૨ તે. પ્રથમ કાજલી (પા ગંધકની) કરવી. પછી કાષ્ઠ ઔષધનું સૂક્ષમ ચૂર્ણ કરવું અને કજજલી સાથે મેળવીને ઘૂંટી લેવું. પછી મલમ અને અફીણ મેળવી ખૂબ ખરલ કરવું અને ૧-૧ રતીની ગળી કરવી. સવાર-સાંજ ૧-૧ ગાળી લેવી. (૨૬) અક્કરકરે તે. ૧, કાળા મરી સે. ૧, એલચી ૧ તે, શું. ધતુરબીજ ૧ તે, વેત ચંદન ૧ તે, જાયફળ ૧ તે, સૂંઠ ૧ તે, શીતલચીની ૧ તે, પીપર ૧ તે, નાગકેશર ૧ તે, લવીંગ ૧ તે, બંગ ૧ તે, અભ્રકભસ્મ ૧ તે, ભાંગનાં બી ૯ મા, કસ્તુરી ૩ મા, સુવર્ણ વરખ નંગ ૩૦, કપુર ૪ મા, For Private and Personal Use Only
SR No.020038
Book TitleAnanga Ranga Ratishastra
Original Sutra AuthorN/A
AuthorHemendra Shah
PublisherMahendra D Dattani
Publication Year1992
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy