SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૩ જરૂર જેટલા ઈસબગુલના લુઆમ મનાવી ઉપરના ઔષધમાં નાખીને ફૂટવું અને ૪-૪ રતીની ગેાળીએ બનાવવી. ૧-૧ ગાળી સવાર-સાંજ દૂધ સાથે, પૌષ્ટિક આહાર લેવા. શીધ્રપતન, વીનું પાતળાપણું વગેરે મટે છે. X (૨) પાસીના ડાડા, સમુદ્ર શેક, બાવળના ગુંદર ૨-૨ તેલા, ખીજખદ ૧ તા., રૂમીમતગી ૧ા તે., સાકર ૧૦ તાલા. બધા ઔષધ વસ્ત્રગાળ કરી તેમાં તા. ઈસબગુલની ભૂકી મેળવીને સારી રીતે ખરલ કરવું. માત્રા : ૬-૬ માશા દૂધથી. × (૩) શુદ્ધ કુયલા ૫ તે., શુદ્ધ ધતુરખીજ, હિંગુલેથ પારદ, શુદ્ધ ચ્યા. ગંધક ૨-૨ તે., જામફળ, લવી’ગ, અફીણ ૧-૧ તા., પારાગ'ધકની કાજલી કરવી. શેષ ઔષધનું બારીક વસ્ત્રગાળ ચૂર્ણ કરવું. પછી બધા ઔષધા એક સાથે ખરલ કરવા. પછી તે ઔષધા જાયફળના તેલમાં (૫ તાલા) લૂટી લેવા અને શુદ્ધ વછનાગ, શુદ્ધ લીલામા ૩-૩ માશા મેળવી ધતુર રસે ખરલ કરી ૧-૧ ગોળી દૂધથી. સ્તંભન માટે સમાગમના ૨ કલાક અગાઉ લેવી, મીઠું' ખાવાથી વીય' છૂટે. X (૪) ચંદન, જાયફળ, લવીગ, અક્કરકરા, કુટ્ટી જન ૧-૧ તાલેા. કસ્તુરી હું મા, તજપત્રજ, એલચી ૨-૨ તા. For Private and Personal Use Only
SR No.020038
Book TitleAnanga Ranga Ratishastra
Original Sutra AuthorN/A
AuthorHemendra Shah
PublisherMahendra D Dattani
Publication Year1992
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy