SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૦, (૧૪) બેરજાસત્વ ૯ માશા, વેતરાળ તે. ૪, રૂમીમખ્વકી તે. ૪, બાવળને ગુંદ તે. ૩, ઈસબગુલ ૨ તે., એલચી તે. ૧૦, સાકર તે. ૨૪. બારીક વસ્ત્રગાળ કરી ૪ થી ૬ માશા સવાર-સાંજ દૂધ સાથે આપવું. (૧૫) શુ પારદ હિંગુલેત્ય ૧ છટાંક, આમલસાર ગંધક ૧ છટાંક, પલાશને ગુંદર ૧/૨ તેલ, અવક્ષાર ૧/૧ છટાંક. પારદ ગંધકની કજજલી કરી અન્ય ઔષધે સાથે ખરલમાં ગૂલરના રસે ઘુંટવું. (ગુંદર બારીક કરીને મેળવ.) માત્રાઃ ૧/૨ થી ૧ રતી. સવાર-સાંજ દૂધથી બને પ્રદર, મગ મટે છે તથા મૂત્રકૃચ્છ, અજાક પણ મટાડે છે. (૧૬) સ્ફટિકભસ્મ ૪ રતી, બેલપર્પટી ના રસ્તી, કામદૂધ ૨ રતી. ૧ માત્રા છે. જળ સાથે/દૂધ સાથે. (૧૭) અબ્રખભસ્મ, રસાંજન, ખર્ષ ૧-૧ તે, રસસિંદુર, પીપળાની લાખ ૨-૨ તે, કુલાવેલી ફટકડી ૧/ર તે., લાલચંદન, ગેરૂ ૨-૨ તે. બારીક પીસી જળથી ૨-૨ રતીની ગોળી કરવી. ૧-૧ ગો. જળથી અથવા લેધ્રાસવ સાથે. (૧૮) અફીણ ૧ ભાગ, કાળે બેળ ૨ ભાગ, ગોપીચંદન ૪ ભાગ, વસ્ત્રગાળ કરવું. ૩-૩ રતી દર ૪ કલાકે સાકર મેળવીને આપવું. For Private and Personal Use Only
SR No.020038
Book TitleAnanga Ranga Ratishastra
Original Sutra AuthorN/A
AuthorHemendra Shah
PublisherMahendra D Dattani
Publication Year1992
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy