SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ટ ળાનું ચૂણ તેણેા ન, દાડમછાલ તૈલે ા, ગેદ'તીહાંલભસ્મ તૈલા ન ભસ્મ સિવાયના ઔષધાનું મારીક વસ્ત્રગાળ ચૂણુ કરી ભસ્મ મેળવવી. માત્રા : ૯-૦૫ તાલે સવાર-સાંજ જળ સાથે, × (૩) સાનાગેરૂ તા. ૧૦ ખરલમાં ઘૂટવા, તેને રાજ આમળાના રસની ૧ ભાવના આપવી. દિવસ ૨૧ સુધી આ રીતે કરવું. માત્રા : ૬-૬ રતી દૂધ સાથે આપવું. × (૪) ગેરૂ, માચરસ, પુષ્યાનુગ, નાગકેશર, ગાઇ'તીભસ્મ, અરીઠાત્મકભસ્મ, કાથે, કબુતરની ખીટ, લેાધર દરેક ઔષધ ૩-૩ વાલ, એલપર્પટી વા. ૧, ૨૪ ગાળી કરવી. રાજ ૧-૧ ગોળી ૨ ટાઈમ આપવી. X (૫) એલપટી ૨ થી ૪ રતી ઘી-સાકર સાથે/માખણ/ સાકર/ગુલકંદ સાથે રાજ ત્રણ વાર આપવી. ઉપર લેપ્રાસવ આપવા. X (૬) સતાપલાદી ચૂર્ણ ૩ માશા, મેાતીની ભસ્મ ૧/૨ ૨તી, ગળાસત્ય ૩ રતી. દૂધ સાથે દાડમના શરખત સાથે આપવું. જમ્યા બાદ અશેાકારીષ્ટ તથા રાત્રે ચ'દ્રપ્રભા ૧ ગાળી આપવી. × For Private and Personal Use Only
SR No.020038
Book TitleAnanga Ranga Ratishastra
Original Sutra AuthorN/A
AuthorHemendra Shah
PublisherMahendra D Dattani
Publication Year1992
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy