SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રીષ્ટ તે, જળ ર તે મેળવીને આપવું. સાંજે જમ્યા બાદ પ્રદરરીપુ ર૩ ૪ રતી, ફલકલ્યાણધૃત ૧ તે, સાકર ર તેલા સાથે આપવું. જુના ખા, ઘી, સાકર, દૂધ સવારે ખાવું. સાંજે શાક રોટલી ખાવા. બપોરે ર તે. કાલાતલ, ગોળ ૪ તે. સાથે ખાવા. (રદર્શન દરમ્યાન આ દવા બંધ કરવી.) (૧૮) બાવળપત્ર ચૂર્ણ છે. ૮, સાકર તે. ૮, ગોખરૂપત્ર (ચૂણ) તે. ૪ બારીક કરી સવાર-સાંજ બાબા તે. જળ સાથે જ આપવું. આ દવાથી વેતપ્રદર, રક્તપ્રદર, સોમરેગ મટે છે. (૧૯) રજતભરમ, નાગભસ્મ, મેતી (વીધ વગરના) અખ ભસ્મ ૧-૧ તે. જામફળ, વેત ચંદન, એલચી, ગુલાબના ફુલ, વંશલેચન ૩-૩ તે. કાષ્ઠ ઔષધ બારીક વસ્ત્રગાળ કરી લેવા અને ખરલમાં બધા ઔષધે (કૂલ સાથે) ખૂબ ઘૂંટી નાના લેટ જેવી ગ. કરવી. ૧-૧ ગો. સવાર-સાંજ આપવી. ઉપર દૂધ આપવું. (૨૦) શતાવરી ૫૦ ગ્રામ, લેધર ૫૦ ગ્રામ, સાકર ૧૦૦ ગ્રામ, ૫-૫ ગ્રામ દૂધ સાથે આપવું. ફાયદો કરે છે. For Private and Personal Use Only
SR No.020038
Book TitleAnanga Ranga Ratishastra
Original Sutra AuthorN/A
AuthorHemendra Shah
PublisherMahendra D Dattani
Publication Year1992
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy