SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૬ ) ( તરગ ૧ાં ભાજના તથા પંચાલાદિ ઉપયોગમાં લેવા. મતલબમાં સંગ્રહણી રાગમાં દીપનકત્તા જ આવધે અને ગાયની સુંદર બ્રશ આપવી. દુઃસાધ્ય સંગ્રહણી રાગમાં હજારો ઔષધ કરી નિરાશ થયા હોઇએ તે। દોષ, ધાતુબળના અનુસાર ઉત્તમ છાશ પીવી જેથી સંગ્રહણી રોગ અવસ મટે છે અને પુનઃ કાઇ વખતે થતી નથી. છાસ કેવા પ્રકારની ને? તથા કયારે અને કેટલી તથા ભેશની કે ગાયની પીવી? તે વગેરેના સવિસ્તર ખુલાશે. મદનપાળ નિષત, યોગચિ'તામણિ અને ભાવપ્રકાશાદિથી મેળવવા. સંગ્રહણી રોગના અધિકાર સપૂર્ણ, અરશનો અધિકાર. અર્શની ઉત્પત્તિ નિદાન તથા સંખ્યા. પ્રત્યેક્ મનુષ્યની ગુદામાં ત્રણ વળીએ છે; એટલે ગુદાનું પ્રમાણુ સાડાચાર આંગળનું છે. એ ગુદાના અવયવ રૂપ અને શ ંખની નાભિનાસમાન ત્રણ વળીએ છે, તે એક એકની ઉપર છે. તેમાં પહેલીનું પ્રવાહણી ખીજીનું વિસર્જની અને ત્રીજીનું સવર્ણી નામ છે. ગુદાના હોઠ અરધા આંગળના છે, એ હોઠની ઉપર એક આંગળની પહેલી વળી છે, તેની ઉપર ડેઢ આંગળની બીજી વળી છે અને તેની ઉપર ડાઢ આંગળની ત્રીજી વળી છે. તેમાંની પેહેલી વળા મળ તથા પવનને બહાર કહાર્ડ છે, વચ્ચેની મળ પવનને છૂટાં કરે છે. અને ત્રીજી મળ પવન છૂટયા પછી પાછી ગુદાને જેમની તેમ બંધ કરે છે. આ ત્રણે વળીએ-આંટાઓમાં હષરોગ થાય છે, તે પૈકી પેહેલી વળીમાં હયરોગ થાય તે સાબ, આજીમાં કષ્ટસાધ્ય અને ત્રીજીમાં અસાધ્ય છે, તે હષ રાગ ૬ પ્રકારના છે; એટલે વાયુને, પિત્તનાર, કના ૩, સન્નિપાતના ૪, લં.હીના ૫, અને સજાત-જન્મથી થએલે ૬ એ છ પ્રકાર છે. અર્શ-હરણ–વવાસીર-મૂળવ્યાધિ અને મસા વગેરે વગેરે નામેથી આ રાગને ઓળખવામાં આવે છે, જે પુરૂષ-મનુષ્ય વાયડી વસ્તુનું વિશેષ સેવન કરે, ગરમ તથા ક કત્તા, ચીકણી, મીઠી વસ્તુઓનું વિશેષ સેવન કરે, તથા વાયુ, પિત્ત, કફને ઉત્તેજન આપનાર મિથ્યા આહાર વિહાર કરે, તે મિથ્યા આહાર વિહારના કારણથી ત્રણે દોષ કુપિત થઈ ગુદાની ત્રણ આવળી-વળી ઉપરની ત્વચા-ચામડી, માંસ, અને મેદને બગાડી વિવિધપ્રકારના માંસના ગાને મસાના આકારના ગુદા ઉપર ઉત્પન્ન કરે છે તેને આયુર્વેદના જાણનાર વૈધજા હરક્ષરોગ કહે છે. જો કે ગ્રન્થકારોએ છ પ્રકાર કહેલા છે; પરન્તુ લાકિકમાં તે। એજ પ્રકાર કહેવાય છે એટલે ખુતી ૧, અને વાદી ર, ખુતીમાં વિશેષ લેહી વધુ છે અને વાદીમાં લોહી વહે નહીં, પણ પીડા અને ચળ વગેરે હોય છે. અમૃતસાગર. Acharya Shri Kailassagarsuri Gyanmandir હરપરાગનું પૂર્વ સ્વરૂપ. જ્યારે અન્નને પચાવો સારી પેઠે થાય નહીં, અન્ન કુખમાંજ રહે, ધકાય, અગ્નિની નંદતા, શરીરકુશ, અગમાં પીડા, કોઠામાં આકરે, અને ઉપરાઉપર એડકારનું આવવું થાય તે જાણી લેવું કે એ મનુષ્યને મસાના રોગ થશે. For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy