SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org e અનેક પાઠા ઓછાં વધતાં આપડે? સહિતછે, અને કોઇ ગ્રન્થને ખદલે કાઇ ગ્રન્થનું પ્રમાણ ઠવી દીધેલ છે, પણ જેજે ગ્રંથમાંના પાઠનું પ્રમાણ હોય તે તે ગ્રંથમાં તે પાઠે છે કે નહીં, તે તર× કોઇ પણ પ્રસિદ્ધ કત્તાએ કે લેખકે ધ્યાન આપેલજ નથી એ શું એ શેાકની વાત્તા છે? 1 વૈધક્ વિષય કે જે મનુષ્યના જીવના આધાર ભૂત છે, તેમાં જરા ફેરફાર થાય તે તેથી મનુષ્યના અમુલ્ય દેહમાં વિચિત્ર બનાવ અરે! મરણને શરણુ થવાના સમય આવે, તેવા વિષય માટે પણું શું ખેદરકારી રાખવી ? Acharya Shri Kailassagarsuri Gyanmandir "" જે પ્રમાણે હિંદિ, રાજવાડી અને જેપુરી ભાષામાં ગડબડ ચાલી, તેજ પ્રમાણે એરસદ તાલુકાકુલના આસિસ્ટંટ માસ્તર ત્રિભુવનદાસ ગિરિધરદાસ ખભાતિએ પણ ગડબડ સહિત ગુજરાતિ ભાષામાં આ ગ્રંથ પ્રસિદ્ધ કર્યો, પણ તે દોષો ટાળવા ઉપર તેમને પણ લક્ષ દોરાયે નહીં. અહા ! પ્રસિદ્ધ કત્તાની કેટલી બધી અને કેવી બેકાળજી ! ! જ્યારે આ પ્રમાણે દરેક જણાની દરેક આવૃત્તિયા અમારા જોવામાં આવી, તેથી અમારા મનમાં એવા વિચારને જન્મ મળ્યે કે “ આ ઉત્તમ ગ્રન્થને લાગેલા મહાન દોષો કોઇ પણ પ્રકારે દૂર થાય તા, તેથી પ્રજાને અતિલાભ મળે, પણ જો આમની આમ ભૂલો કાયમ રહેશે, તે હજારો લાખેણા જીવા મરણને ચરણુ થશે; અથવા આ ગ્રન્થનેા લેખ સત્ય ન પડવાથી દેશી ગન્યા ગપ્પાંથીજ ભરપૂર છે, એવું ફલક ઉત્તમ ગ્રન્થમાં આરેાપણુ થશે. આવે. વિચારતા ઉપન્ન થયા, પણ તે વિચારના સધળા આધાર તે તેનાં સાધના અર્થાત્ વૈદ્યના નિયમોના જાણનાર લેખક તથા અસલ જીની પ્રતા ઉપર રહેલા હતા, પણ ઉદ્યમને એક સા વળગી રહેવાથી શું વસ્તુ પ્રાપ્ત થતી નથી ? સર્વે થાય છેજ ! એજ નિયમ ૫માણે મનુષ્યયન અને ઇશ્વર કૃપાથી એક જેપુરના રહિસ લેખક પાસેથી હસ્તલિખિત જુની અમૃતસાગરની પ્રત મળી આવવાથી અમને અત્યંત આનંદ થયો, પણ વૈધક્ વિષયના જ્ઞાતા લેખકની ખોટ પૂરી પડી નહતી, તેથી કેટલાએક વખત તે માટે શેાધ જારી રાખ્યા, જેથી પરમ કૃપાળુ પરમાત્માઅે તે પશુ ઉમેદ પૂરી પાડી, એટલે કે વૈધક્ વિષયવેત્તા પૂર્ણચંદ્રશર્મ દ્વારા આ ગ્રન્થનું શુદ્ધ-સરલ ગુજરાતી ભાષામાં ગ્રન્થકત્તાએ જે જે પ્રયોગ માટે જેજે અન્યનાં પ્રમાણા આપ્યાં હતાં, તે તે ગ્રંથાના શ્લોકા સાથે પાઠ મેળવી બનતી કાળજીએ ભાષાંતર તૈયાર કરાવી છપાવી આર્યજન સમુદાય સમક્ષ રજૂ કર્યું છે, જો કે આ વખતે પ્રથમ પ્રયાસમાં જે જે ગ્રન્થે હાથ લાગેલા નથી, તે તે ગ્રન્થા જે હરિની ઇચ્છા ખલવાન હશે તેા દ્વિતીયાવ્રુતિ વખતે એકત્રિત કરી પ્રભુ પ્રસાદથી સભરત પાઠાનું સ ́શાધન કરી શકાનું નિવારણ કરવા ચુકીશું નહીં. આશા છે કે દક્ષ પરીક્ષ જના આ અમારા અપરિમિત શ્રમને લક્ષમાં લઇ, આ પ્રત્યેક્ ગૃહસ્થાને અંગિકાર કરવા ચેાગ્ય ગ્રન્થના આદર કરશે એવી અમારી પુ:ન પુ:ન સવિનય પ્રાર્થના છે. વિષ બનેન અમદાવાદ } પ્રકટકતા. વિજયાદશમી, મારા કાને ત્ For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy