SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૨૫૬ ) ( તરગ દેવી. પછી ત્રિફળા, ત્રિકટુ, બ્રાહ્મી, ગેાખરૂ, ભીલામાં, ચિત્રામૂળ, વાવડીંગનો સાર, હુકરકડ, લોઢાનું ચૂર્ણ, હળદર, દારૂહળદર, બાવચી, ગરમાળા, સાકર, ઉપલેટ, ઇંદ્રજવ અને કાળીપાડ એને સમાન ભાગે લઇ ચૂર્ણ કરીને તેને ખેર, બીબલે અને લીંબડા એના જાડા કવાથન છ ભાવના દેવી. પછી હરડે વગેરેના ચૂર્ણતા ૧ ભાગ અને લીંબડાના પંચાંગના ચૂર્ણના બે ભાગ લઇ એકઠાં કરી મધમાં અથવા પંચતિકત નામના ધીમાં અથવા ખેરના તથા બલાના કવાથમાં અથવા ઉના પાણીમાં કાલવીને શુભ દિવસે ચાટવું. નિરતર ૪૮-૪૯ રતિ ભાર માત્રા વધારતાં છેક ૪ તાલા સુધી થાય ત્યાંસુધી આ અવલેહ ચાટવામાં વધારવું. આ પ્રયોગ કરતાં પેહેલા રેચ વગેરેથી શરીરને સાફ કરી પછી સ્નેહનની ક્રિયાકરી કાઠાને સ્નિગ્ધ કર્યા બાદ આ અવલેહને ઉપયોગ કરવા. જેથી વિચર્ચિકા, આદુખર, પુંડરીક, કપાલ, દાદર, કિટિભ, અલસક, શતારૂ, વિસ્ફોટક, વિસર્પ, ગડમાળા, કપ્ને પ્રકાપ, ત્રણે પ્રકારના ચિત્ર, ભગંદર, શ્લીપદ, વાતરક્ત, જડપણું, અધતા, ભરનીગળ, માથાનાં દરદ, સમસ્ત પ્રમેહ, સઘળા પ્રદરા, દાઢનું અને ઝાડ પાલાનું ઝેર, વગેરે વગેરેના નાશ કરે છે. આ અવલેહ મધમાં સેવવાથી જાડા પેઢવાળા કેવળ સિંહના સમાન પાતળા પેટ વાળા અને મજબૂત સાંધાવાળા થાય છે. આ અવલેહના નિરંતર જે અભ્યાસી હોય તેને જો સાપ વગેરે ઝેરી જીવા કરડે છે તે તે ઝેરી જીવા તુરત મરીજાય છે—આ અવલેહના ઉપયોગથી દીર્ઘાયુ થાય છે, રેગ તથા મુદ્રા પ્રાપ્ત થતાં નથી અને ચંદ્રમા જેવી સુંદર કાંતિ થવાથી શરીરની બહુ શાબા વધે છે-આપનબકાવલેહુ કહેવાય છે. અથવા બાવચી તેલા ૨૦, શિલાત તાલા ૨૦, શુદ્ધ ગુગળ તાલા ૪૦, મીંઢીઆવળ તેાલા ૧૨, લેાટાનું ચૂર્ણ તાલા ?, અને મેરીયેાકલ્હાર, મોથ, વાવડીંગ, ત્રિફળા, કરકચનાં પાંદડાં, ખેર, ગળે, નસેતર, શુદ્ધ નેપાળા, હળદર, ઈંદ્રજવની છાલ, લીંબડો, ચિત્રક અને ગરમાળે! એ એબે તાલા ભાર લઇ એએનું સૂક્ષ્મ ચૂર્ણ કરી મધ સાથે ગાળીએ બનાવી ગેોળી ૧ પ્રભાતે ગાસૂત્ર સંગાથે ગળવામાં આવે તે તેથી, કોઢ, વાતરક્ત, ધોળાં પળી, શરીરની કરચલી, શ્રિત્ર,પાંડુ, પેટના વિષમ રોગ, પ્રમેહ અને ગુમરેગ એ સઘળાને નાશ થાય છે. આ સ્વાયભુવગુગલ કહેવાય છે. અથવા ચિત્રામૂળ, ત્રિફળા, ત્રિકટુ, જીરૂ, કલાજીજીરૂ, વજ, સિધાલૂણ, અતિવિષ, ઉપલેટ, ચવક, જવામે, વાવડીંગ, એળચી, મેડીઅજમે, મેથ, અને દેવદાર એએનું ચૂર્ણ કરી તે સર્વની ખરેખર શુદ્ધ ગુગળ લઇ તે સર્વને ધીની સાથે સારીપેઠે કુટીને તેની ગાળીએ વાળવી. આ ગાળી પ્રભાતકાળે ભાજનના સમયમાં જટરાગ્નિના બળને અનુસરી સેવન કરે તેા, અઢારે જાતના કાઢ, કૃષિ, દુષ્કા, ગ્રહણી, ગુદાના મસાના વિકારો, મ્હોંનાં દરદો, ગળગ્રહ, ગૃધ્રસી, ભગ્ન અને ગેાળા એ સર્વના નાશ થઈજાય છે, જેમ વિષ્ણુ પરમાત્મા ત્યાને જીતે છે તેમ આ ગુગળ ઉકત વ્યાધિઓને અને ઊડામાં રહેલા વ્યાધિને જીતે છે. આ એકવિ તિક ગુગ્ગલ કહેવાય છે. અથવા શુદ્ધ ભીલામાં તેલા ૧૨૮ ભાર લઇ કાપી ૧૦૨૪ તાલાભાર પાણીમાં નાખવાં. ૧૨૮ તેાલાભાર ગળાને કુટી તે પણ તે પાણીમાં નાખી અગ્નિદ્વારાઉકાળવું. જ્યારે ચેાથા ભાગનું ઉકાળતાં બાકીરહે ત્યારે ઉતારી લઇ, વસ્ત્રથી ગાળી કાહાડી તેમાં ૩૨ તાલા ધી, ૨૫૬ તાલા દુધ, ૬૪ તાલા સાકર અને ૩૨ તાલા મધ નાંખી ધી અમૃતસાગર્ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ આ પ્રયોગમાં મધ નાખ્યાપછી પાક કરવા એમ લખ્યું છે, પણ મદનપાળ નિયંટમાં કહ્યુ` છે કે અગ્નિ અને તાપથી તું થએલ મધ ખાવામાં આવે તે મનુષ્યનુ' મરણ નિપાવે છે; છતાં આ પાઠમાં તેથી વિરૂદ્ધ લેખ છે માટે વિચારીને પાડ ઉપયોગમાં લેવા, ભા. કત્તા. For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy