SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ~ ૯૫૩ મ હું આત્મન્ ! તુ મુને, જાણકાર તુને જાણુતા, સુખ ઇચ્છા દુ:ખ દ્વેષનેા, કરનાર તુજ પિછાણુતા; સુખ દુ:ખ દેનાર ભાગવનાર, પણ તુજ જાણતા, તા પછી નિજ હિત સારુ, નથી યત્ન દિલ કેમ આણુતા ? 3 “ હું આત્મન્ ! તું જ મુગ્ધ (અજ્ઞાની) છે અને તુંજ જાણુકાર છે. સુખની વાંછા કરનાર અને દુઃખને દ્વેષ કરનાર પણ તું જ છે. અને સુખ દુઃખને દેનાર અને ભાગવનાર પણ તુ જ છે; ત્યારે તને પેાતાને હિતની પ્રાપ્તિ થાય તે પ્રયાસ શા માટે કરતા નથી? ' ૩ ઉપજાતિ. લેકર જન અને આત્મજન. कस्ते निरंजन ! चिरं जनरंजनेन, धीमन् ! गुणोऽस्ति परमार्थदृशेति पश्य । तं रंजयाशुचरितैर्विशदैर्भवान्धौ, यस्त्वां पतंतमबलं परिपातुमीष्टे ॥ ४ ॥ ॥ ॥ હે નિલે પ ! હું બુદ્ધિમાન ! કયા ગુણ થાશે તુજને ? દીર્ઘ સમય જનરંજન સારુ, આપતા પ્રતિખેાધને; વિશુદ્ધ આચરણ પરમાર્થ બુદ્ધિ, ધરજન આધથી, તેા મળરહિત તુજ આત્મનુ, રક્ષણ થશે સંસારથી. : ૬૫ : (( હૈ નિલેષ ! હું બુદ્ધિમાન્ ! લાંબા વખત સુધી જનરંજન કરવાથી તને કયે! ગુણ થશે તે પરમાદિષ્ટથી જો; અને વિશુદ્ધ આચરવડે તું તે! તેનુ' (ધનું) ર ંજન કર કે જે બળ વગરના તારા આત્માનુ સૌંસારસમુદ્રમાં પડતાં રક્ષણ કરવાને શક્તિમાન હોય. ૪ વસંતતિલકા. "" મત્યાગ અને શુદ્ધ વાસના. विद्वानहं सकललब्धिरहं नृपोऽहं, दाताहमद्भुत गुणोऽहमहं गरीयान् । For Private and Personal Use Only
SR No.020018
Book TitleAdhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Original Sutra AuthorN/A
AuthorDurlabhji Gulabchand Mehta
PublisherVardhaman Satya Niti Harshsuri Granthmala
Publication Year1953
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy