SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૮ : અધ્યાત્મ અથ દ્વિતીય સ્ત્રી મમત્વમેચનાધિકાર. પુરુષને ગળે બાંધેલી શિલા. मुह्यसि प्रणयचारुगिरासु, प्रीतितः प्रणयिनीषु कृतिस्त्वम् । किं न वेत्सि पततां भववाद्धौं, ता नृणां खलु शिला गलबद्धाः॥१॥ હે વિદ્વાન ! નેહવશ સ્ત્રી, વાણીમાં મધુરતા લાગતી, પ્રીતિ થતા તેના ઉપર, તે મોહવૃદ્ધિ પમાડતી; પણ ભવસમુદ્રમાં બૂડતા, પ્રાણું રહે પિછાણ, સ્ત્રી ગળે બાંધેલ પથ્થર, સમાન શું નથી જાણત? ૧ હે વિદ્વાન ! જે સ્ત્રીઓની વાણું નેહથી તને મધુર લાગે છે તેના ઉપર પ્રીતિથી તું મેહ પામે છે, પણ ભવસમુદ્રમાં પડતાં પ્રાણીઓને તેઓ ગળે બાંધેલા પત્થર (જેવી) છે એમ શું જાણતા નથી ?” ૧ સ્વાગતાવૃત્ત. સ્ત્રીઓમાં રહેલી અરમણીયતા. चर्मास्थिमज्जात्रवसास्रमासा-मेध्यायशुच्यस्थिरपुद्गलानाम् । स्त्रीदेहपिंडाकृतिसंस्थितेषु, स्कंधेषु किं पश्यसि रम्यमात्मन् ! ॥२॥ સ્ત્રી અંગપિંડની આકૃતિમાં રહેલ પેખે ચામડી, પણ હાડકા ચરબી આંતરડા, મેદથી ભરી જડી; રુધિર વિષ્ટા માંસ અપવિત્ર, અસ્થિર પુદગલે, હે આત્મન્ ! એ સમૂહમાંહે, શું સુન્દરતા જુએ? ૨ સ્ત્રીના શરીરપિંડની આકૃતિમાં રહેલા ચામડી, હાડકા, ચરબી, આંતરડાં, મેદ, લોહી (રૂધિર), માંસ, વિષ્ટા વિગેરે અપવિત્ર અને અસ્થિર પુદ્ગલેના સમૂહમાં હે આત્મન ! તું સુંદર શું જુએ છે?” ૨ ઈદવા . For Private and Personal Use Only
SR No.020018
Book TitleAdhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Original Sutra AuthorN/A
AuthorDurlabhji Gulabchand Mehta
PublisherVardhaman Satya Niti Harshsuri Granthmala
Publication Year1953
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy