SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૨૩] દુર્લભજીભાઈએ “દુર્લભ કાવ્ય કર્લોલ” નામના પુસ્તકના બે ભાગો પ્રકટ કર્યા છે તેમજ “નવસ્મરણ”ને ગુર્જર પદ્યાનુવાદ કરી પ્રસિદ્ધ કરેલ છે. તેઓ સંરકારી અને સાહિત્યોપાસક છે. ઉપરાંત વ્રતધારે છે અને જ્ઞાન-ધ્યાન એ જ તેમનો વ્યવસાય છે. ટૂંકમાં કહેવું હોય તો કહી શકાય કે-જે તેમનું કથન છે તેવું જ તેમનું જીવન છે. કોઈપણ કાર્ય આર્થિક સહાયક સિવાય સફળ નીવડતું નથી. આ પુસ્તકમાં સહાયકતાં સદ્દગૃહસ્થનો આભાર માનવામાં આવે છે. પ્રાંતે એટલું જ ઇચછીએ કે-મનોવાંછિત પૂરનાર કટપવૃક્ષની જેમ આ “અધ્યાત્મકપમ”-કલ પક્ષનું પુસ્તક વાંચનારને શીતળ છાય આપી સંસારના ત્રિવિધ તાપથી મુક્ત બનાવે. -પ્રકાશક === = For Private and Personal Use Only
SR No.020018
Book TitleAdhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Original Sutra AuthorN/A
AuthorDurlabhji Gulabchand Mehta
PublisherVardhaman Satya Niti Harshsuri Granthmala
Publication Year1953
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy