SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra (6 www.kobatirth.org : ૧૩૦ : અધ્યાત્મ મુત્રાશયના સંયમમાત્રથી કાણ લાકા બ્રહ્મચર્ય ધારણ કરતા નથી ? હું ધીર ! જો તને પ્રહ્મચર્યંના ફળની ઇચ્છા હોય તે! મનને સયમ કરીને બ્રહ્મચર્યંને ધારણ કર.” ૧૭. અનુષ્ટુપ. Acharya Shri Kailassagarsuri Gyanmandir << સમુદાયથી પાંચે ક્રિયાના સવરના ઉપદેશ. વિષયેંદ્રિયસંયોગા-માવાજે જે ન સંચતા ? । रागद्वेषमनोयोगा- भावाद्ये तु स्तवीमि तान् ॥ १८ ॥ વિષય ઇન્દ્રિય સયાગ ન થતા, કેણુ નહિં સયમ પાળે ? પણ મનથી તે ઉપરના, રાગદ્વેષને જે ટાળે; નીરાળા મન ચેાગથી, સદા પ્રવૃત્તિ એ નહિ જ ગમે, તેવા જનાની જગમાંહે, સ્તુતિ કરીએ નિત્ય અમે. ૧૮ વિષય અને ઇંદ્રિયના સયાગ ન થવાથી કાણુ સયમ નથી ? પરંતુ રાગદ્વેષને યાગ એ મનની સાથે થવા તેઓની હું તે! સ્તવના કરું છું.” ૧૮. કષાય સવર-કટ અને ઉત્કટ પાળતુ દેતા નથી અનુ. कषायान् संवृणु प्राज्ञ !, नरकं यदसंवरात् । महातपस्विनोप्यापुः, करटोत्करटादयः ॥ १९ ॥ હું વિદ્વન્ ! તુ કષાય સંવર, કાયમ કરતા ૨ે દિલમાં, કરટ ઉદ્ઘરટ જેવા મહા, તપસ્વી જોય અખિલમાં; કષાયને સંવર નહિ કરતા, નર્કગતિ પામેલા તે, એ દૃષ્ટાંત વિચારી તો, કષાય રહી સવમે. ૧૯ ૧ “ હું વિદ્વન્ ! તું કષાયના સંવર કર. તેને સવર નહિ કરવાની કટ અને ઉત્કટ જેવા મહાતપસ્વીઓ પણુ નરકને પામ્યા છે.” ૧૯. અનુષ્ટુ. ૧. અખિલમાં જગતમાં. For Private and Personal Use Only
SR No.020018
Book TitleAdhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Original Sutra AuthorN/A
AuthorDurlabhji Gulabchand Mehta
PublisherVardhaman Satya Niti Harshsuri Granthmala
Publication Year1953
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy