________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અધ્યાત્મ
: ૧૧૮ :
“ કાનના સયમ માત્રથી કાણુ શબ્દોને સજતું નથી ? પણ ઋષ્ટ અને અનિષ્ટ શબ્દો પર રાગદ્વેષ તજી દે તેને મુનિ સમજવા. ૧૨
અનુષ્ટુ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(6
ચક્ષુરિન્દ્રિય સંવર
चक्षुः संयममात्रात् के, रूपालोकांस्त्यजन्ति न । इष्टानिष्टेषु चैतेषु रागद्वैषो त्यजन्मुनिः ॥ १३ ॥ માત્ર ચક્ષુ ઇન્દ્રિય સંયમથી, કાણુ રૂપપ્રેક્ષણ ત્યાગે? પણ ઇષ્ટ અનિષ્ટ રૂપામાં, જોતા રહે જે સમ ભાગે; રૂપ કુરૂપ દેખી દિલમાંહે, રાગદ્વેષ નહિ લાવે, તેહ ખરા મુનિવર જગમાં,શાવવડે ભજીએ ભાવે. ૧૩
માત્ર ચક્ષુના સૌંયમથી કાણુ રૂપ ત્રૈક્ષણ તજતા નથી? પણ ષ્ટિ અને અનિષ્ટ રૂપેામાં જેએ રાગદ્વેષ છોડી દે છે તેજ ખરા મુનિ છે.” ૧૩
અનુષ્ટુ
در
પ્રાણેન્દ્રિય સવર.
॥ ૪ ॥
ત્યાગે ?
घ्राणसंयममात्रेण, गंधान् कान् के त्यजन्ति न ? | રટાનિøવુ નૈતેવુ, ઢેૌ સ્વપ્નન મુનિઃ નાસિકાના સંયમથી, કાણુ કહેા ગધે પણ ઇષ્ટ અનિષ્ટ ગધામાં, જોતા રહે જે સમભાગે; સુગંધ દુર્ગંધ આવતાં, રાગ દ્વેષ નહિ લાવે, તેહ ખરા મુનિવર જગમાં, ભાવવડે ભજીએ ભાવે. ૧૪ નાસિકાના સચમમાત્રથી ક્રાણુ ધાને ત્યજતું નથી ? પણુ ઇષ્ટ અને અનિષ્ટ ગંધામાં જેએ રાગદ્વેષ ત્યજી દે છે તે જ મુનિ કહેવાય. ” ૧૪
(6
""
અનુષ્ટુત્
"
સેન્દ્રિય સવર.
जिह्वा संयममात्रेण, रसान कान् के त्यजन्ति न । मनसा त्यज तानिष्टान् यदीच्छसि तपःफलम् ॥ १५ ॥
For Private and Personal Use Only