SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૪ : આતાપના લેતા વાટે પ્રસન્નચંદ્ર રાજ્યઋષિ, શ્રેણિક ભૂપતિ એહ સમય, જતા વીરવદન માટે; કુમતિ શબ્દ સાંભળતા, રસાતમીના દળીઆં બાંધે, ૐમસ્તક હાથ જતા શુભધ્યાને, કેવળજ્ઞાન તુરત સાધે. ૩ “ ક્ષણવારમાં પ્રસન્નદ્ર રાજર્ષિને મનની પ્રવૃત્તિ અને નિવૃત્તિ અનુક્રમે નરક અને મેાક્ષનું કારણ થઇ. ૩. અનુષ્ટુ. "" 17 મનની અપ્રવૃત્તિ-સ્થિરતા मनोऽप्रवृत्तिमात्रेण, ध्यानं नैकेन्द्रियादिषु । धर्म्यशुक्लमनः स्थैर्य-भाजस्तु ध्यायिनः स्तुमः ॥ ४ ॥ મનની પ્રવૃત્તિ નહિ કરવા માત્રથી, ધ્યાન નહિ થાવે, જેમ એકેન્દ્રિય મન વગરના, મન પ્રવૃત્તિ નહિં લાવે; પણ જે ધ્યાન કરનાર પ્રાણી, ધમ શુકલધ્યાન ચાવે, મન સ્થિરતા ભાજનભૂત એ, સ્તુતિ કરીએ તસ ભાવે. “ મનની પ્રવૃત્તિ ન કરવા માત્રથી જ ધ્યાન થતુ' નથી, જેમ કે એકદ્રિય વિગેરેમાં ( તેને મન ન હેાવાથી મનની પ્રવૃત્તિ નથી. ) પણ જે ધ્યાન કરનારા પ્રાણીઓ ધર્મધ્યાન અને શુકલધ્યાનને લીધે મનની સ્થિરતાન! ભાજનભૂત થાય છે. તેની અમે સ્તુતિ કરીએ છીએ. ૪ અનુષ્ટુ. ૪ અધ્યાત્મ સુનિયત્રિત મનવાળા પવિત્ર મહાત્માઓ साथै निरर्थकं वा यन्- मनः, सुध्यानयंत्रितम् । विरतं दुर्विकल्पेभ्यः, पारगांस्तान् स्तुवे यतीन् ॥५॥ સાકતા અગર નિષ્ફળ, પ્રયત્ના પરિણામે આવે, પણ જેનુ' મન એહુ સમય, સુધ્યાનમાં રહેતુ ભાવે; ૧. વાટે—સ્તામાં, ૨. સાતમી નારકી ગતિ, ૩. માથે હાથ જતાં લેાચ ભાળી શુભધ્યાને ચડ્યા. For Private and Personal Use Only
SR No.020018
Book TitleAdhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Original Sutra AuthorN/A
AuthorDurlabhji Gulabchand Mehta
PublisherVardhaman Satya Niti Harshsuri Granthmala
Publication Year1953
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy