SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૨૨ : અધ્યાત્મજે સંયમ એક ક્ષણ પણ, આરાધના કરવાવડે, બાણું કોડ પલ્યોપમથી, વધુ દેવગતિ સાંપડે, એવું સંયમ જીવન હે અધમ! તું કેમ હારી જાય છે? હે પ્રમાદી ! વિચાર ફરીવાર, પ્રાપ્તિ કિમ એ થાય છે? પદ , “જે સંયમની એક ક્ષણ મુહૂર્ત) પણ બાણું ક્રોડ ૫૫મથી વધારે વખત સુધી દેવલોકનાં સુખ આપે છે એવા સંયમ જીવનને હે અધમ ! તું કેમ હારી જાય છે ? હે પ્રમાદી ! ફરીવાર તને આ સંયમની પ્રાપ્તિ પણ કયાંથી થશે?” ૫૬. વસંતતિલકા. સંયમનું ફળ-એહિક આમુમિક-ઉપસંહાર” नाम्नापि यस्येति जनेऽसि पूज्यः, शुद्धात्ततो नेष्टमुखानि कानि। तत्संयमेऽस्मिन् यतसे मुमुक्षोऽ-नुभूयमानोरुफलेऽपि किं न ? १५७) સંયમને નામ માત્રથી, તું લેકમાં પૂજાય છે, તે ખરેખર શુદ્ધ હોય તે, ઈષ્ટ ફળ મળી જાય છે; જે સંયમના મહાન્ ફળે, પ્રયત્સ અનુભવાય છે, હે યતિ ! એ સંયમમાં તું, કેમ પ્રયત્નહન જણાય છે. પણ સંયમના નામ માત્રથી પણ જે તું લેકમાં પૂજાય છે તે જે ખરેખર તે શુદ્ધ હોય તો કર્યું ઇષ્ટ ફળ તને ન મળે? જે સંયમનાં મહાન ફળ પ્રત્યક્ષ અનુભવવામાં આવ્યાં છે તે સંયમમાં હે યતિ ! તું કેમ યત્ન કરતો નથી. ?” ૫૭. ઉપજાતિ. ઈતિ ત્રદાધિકાર: સંપૂર્ણ. अथ चतुर्दशो मिथ्यात्वादिनिरोधाधिकारः બંધ હેતુને સંવર કર. मिथ्यात्वयोगाविरतिप्रमादान्, आत्मन् ! सदा संघणु सौख्यमिच्छन् । For Private and Personal Use Only
SR No.020018
Book TitleAdhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Original Sutra AuthorN/A
AuthorDurlabhji Gulabchand Mehta
PublisherVardhaman Satya Niti Harshsuri Granthmala
Publication Year1953
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy