SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૦૨ : અધ્યાત્મહે મુનિ તારામાં નથી કેઈ ખાસ સિદ્ધિ એવી, ઊંચા પ્રકારની કિયાગ, તપસ્યા નહિ તેહવી; જ્ઞાન છતાં અહંકાર કદર્શન, થાય પ્રસિદ્ધિ થવા, હે અધમ ! એહ કદર્થના, પરિતાપ દિલમાં લાવવા. ૧૭ હે મુનિ ! તારામાં નથી કોઈ ખાસ સિદ્ધિ કે નથી ઊંચા પ્રકારનાં ક્રિયા, યોગ તપસ્યા કે જ્ઞાન; છતાં પણ અહંકારથી કર્થને પામેલે પ્રસિદ્ધિ પામવાની ઈચ્છાથી હે અધમ ! તું નકામો પરિતાપ શા માટે કરે છે ? ૧૭. ઉપજાતિ. નિગુણ હોય છતાં સ્તુતિની ઇચ્છા રાખે તેનું ફળ. हीनोऽप्यरे भाग्यगुणैर्मुधात्मन् !, वांछंस्तवार्चाद्यनवाप्नुवंश्च । ईय॑न् परेभ्यो लभसेऽतिताप-मिहापि याता कुगति परत्र ॥१८॥ હે આત્મન ! તું નિપુણ્યક છતાં, પૂજા વિગેરે ઈછતે, નહિં પ્રાપ્ત થાતા બીજા પર, દ્વેષ મનમાં ધાર; આ ભવ બળતરા નકામી, એ રીતે વરનાર છે, પરભવે પણ આવી ઈચ્છાઓ, કુમતિ લઈ જનાર છે. ૧૮ હે આત્મન ! તુ નિપુણ્યક છે છતાં પણ પૂજા વિગેરેની ઈચ્છા રાખે છે અને તે મળતાં નથી ત્યારે બીજા ઉપર દ્વેષ કરે છે. (પણું તેમ કરવાથી) આ ભવમાં બળતરા વહોરી લે છે અને પરભવે મુગતિમાં જવાનું છે.” ૧૮. ઉપજાતિ. ગુણ વગર સ્તુતિની ઈચ્છા કરનારનું ઋણ. गुणैविहीनोऽपि जनानतिस्तुति प्रतिग्रहान् यन्मुदितः प्रतीच्छसि । लुलायगोऽश्वोष्ट्रखरादिजन्मभि विना, ततस्ते भविता न निष्क्रयः ॥१९॥ For Private and Personal Use Only
SR No.020018
Book TitleAdhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Original Sutra AuthorN/A
AuthorDurlabhji Gulabchand Mehta
PublisherVardhaman Satya Niti Harshsuri Granthmala
Publication Year1953
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy