SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૦૦ : અધ્યાત્મ હોય છે, તેઓ પાસેથી પણ હે દયાહીન યતિ ! તું સારી સર્વ ઇષ્ટ વસ્તુઓ મેળવવા ઈચ્છા રાખે છે અને સંયમમાં યત્ન કરતો નથી; ત્યારે તારું શું થશે ? ૧૩ વસંતતિલકા. નિર્ગુણ મુનિની ભકિતથી તેને તથા ભકતોને ફ્લ થતું નથી. आराधितो वा गुणवान् स्वयं तरन् , भवाब्धिमस्मानपि तारयिष्यति । श्रयन्ति ये त्वामिति भूरिभक्तिभिः, फलं तवैषां च किमस्ति निर्गुण ! ।।१४॥ આ ગુણવાન પુરુષ તરે, તેમજ બીજાને તારતા, એ કારણે બહુ ભક્તિથી, આશ્રય તમારે ધારતા હે નિર્ગુણ ! તે ચારિત્રવિહીન, લાભ શું તું પામશે? ભેળે ભાવે આશ્રય, કરનારા જ ડૂબી જશે. ૧૪ આ ગુણવાન પુરુષની આરાધના કરી હોય તો તે ભવ સમુદ્ર તરે ત્યારે આપણને પણ તારશે એવા પ્રકારની બહુ ભક્તિથી ઘણાં માણસો તારે આશ્રય કરે છે, તેથી તે નિર્ગુણ ! તને અને તેઓને શું લાભ છે ?” ૧૪. ઉપજાતિ. નિણ મુનિને ઉલટો પાપબંધ થાય છે. स्वयं प्रमादैनिपतन् भवांबुधौ, कथं स्वभक्तानपि तारयिष्यसि ? । प्रतारयन् स्वार्थभृजून शिवार्थिनः, તું પિતે તારા પ્રમાદથી, સંસાર પડતે અરે! તે પછી ભક્તજને તમારા, આશ્રયે શી રત તરે ? For Private and Personal Use Only
SR No.020018
Book TitleAdhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Original Sutra AuthorN/A
AuthorDurlabhji Gulabchand Mehta
PublisherVardhaman Satya Niti Harshsuri Granthmala
Publication Year1953
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy