SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra → ૯૫ ૩ મ : ૮૯ : જે ધર્મના ખેાધ આપીને શુદ્ધ ધમમાં જોડે તે જ તત્ત્વથી ખરેખરાં માબાપ, તે જ ખરેખરાં પેાતાના હિતસ્વી અને તે જ સુગુરુ સમજવા, જે આ જીવને સુકૃત્ય અથવા ધર્માંના વિષયમાં અંતરાય કરીને સંસારસમુદ્રમાં ફેંકી દે છે. તેના સરખા કાઈ દુશ્મન નથી. ” ૧૦ ઉપાતિ. સંપત્તિનાં કારણા }) www.kobatirth.org दाक्षिण्यलज्जे गुरुदेवपूजा, पित्रादिभक्तिः सुकृताभिलाषः । परोपकारव्यवहारशुद्धी, नृणामिहामुत्र च संपदे स्युः ॥११॥ દાક્ષિણ્યતા, લજજાળુપણું ગુરુ દેવની પૂજા કરે, માબાપ કે વડિલે તરફ જે, ભક્તિભાવે આદરે; પરોપકાર વ્યવહારશુદ્ધિ, કાર્ય જો સારાં કરે, એવા મનુષ્ય આ ભવ પરભવે, સૌંપત્તિ સારી વરે. ૧૧ (6 Acharya Shri Kailassagarsuri Gyanmandir દાક્ષિણ્યતા, લજજાળુપણુ, ગુરુ અને દેવની પૂજા, માબાપ વગેરે વડીલ તરફ ભક્તિ, સારાં કાર્યો કરવાની અભિલાષા, પરેપકાર અને વ્યવહારશુદ્ધિ મનુષ્યતે આ ભવમાં અને પરભવમાં સંપત્તિ આપે છે.” ૧૧ ઉપન્નતિ. ** 62 વિપત્તિનાં કારણેા. ” जिनेष्वभक्तिर्य मिनामवज्ञा, कर्मस्वनौचित्यमधर्मसंग: । पित्रापेक्षा परवंचनश्च, सृजन्ति पुंसां विपदः समंतात् ॥ १२ ॥ અભક્તિ શ્રી જિનેન્દ્ર પર, અવગણુના સાધુઓની કરે, અનુચિત પ્રવૃત્તિ વ્યાપારમાં, અશ્વીની સાખત ઠરે; માળાપાદિ સેવાની, ઉપેક્ષા ઠગમાજી આદરે, આવા પ્રાણી ચાતરફથી, નિજ આપદાને નાતરે. ૧૨ જિનેશ્વર ભગવંત તરફ અભક્તિ ( આશાતના ) સાધુઓની અવગણના, વ્યાપારાદિમાં અનુચિત પ્રવૃત્તિ, અધર્મીને સંગ, માબાપ, For Private and Personal Use Only
SR No.020018
Book TitleAdhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Original Sutra AuthorN/A
AuthorDurlabhji Gulabchand Mehta
PublisherVardhaman Satya Niti Harshsuri Granthmala
Publication Year1953
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy