SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -ક ૯૫ મ ': ૮૫ : આ આકરે પ્રવાહ જગને, પ્રાણી કઈ રીતે તરે? કુગુરુ નહિ સમરથ તરવા, તેથી અવર શું ઉગરે? ૩ આ પુરુષ તારવાને સમર્થ છે, એવી બુદ્ધિથી જેને આશ્રય કરવામાં આવે તે આશ્રય કરનારને જ્યારે આશ્રય આપનાર જ ડૂબાવનાર થાય ત્યારે પછી આ આકરે (અથવા ચપળો પ્રવાહ તે પ્રાણી કેવી રીતે કરી શકશે ? તેવી જ રીતે કુગુરુ આ પ્રાણીને સંસારસમુદ્રથી કેવી રીતે તારશે?” ૩ | ઉપજાતિ. : “શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મ ભજવાનો ઉપદેશ.” गजाश्वपोतोक्षरथान् यथेष्ट-पदाप्तये भद्र ! निजान् परान् वा । भजति विज्ञाः सुगुणान् भजैवं, शिवाय शुद्धान् गुरुदेवधर्मान् ॥४॥ હે ભદ્ર! ડાહ્યા પ્રાણીઓ, ઈચ્છિત સ્થાને પિચવા, હાથી ઘેડા વહાણ બળદ રથ, આદિ વાહન જોડવા; પોતાના કે પારકા જેઈ, સરસ જેમ રાખતા, એ રીત શુદ્ધ દેવ, ગુરુ ધર્મ ભજતા, મેક્ષ ફળને પામતા. ૪ હે ભદ્ર! જેવી રીતે ડાહ્યા પ્રાણીઓ ઈચ્છિત જગાએ પહોંચવા સારુ પિતાનાં અથવા ખરક હાથી, ઘેડા, વહાણ, બળદ અને રા સરસ જોઈને રાખી લે છે તેવી જ રીતે મોક્ષ મેળવવા માટે શુદ્ધદેવ, ગુરુ તથા ધર્મને ભજ.” ૪ ઉપેન્દ્રવજા. “કુરાસના ઉપદેશથી કરેલો ધર્મ પણ નિષ્ફળ છે.” फलाद् वृथाः स्युः कुगुरूपदेशतः, कृता हि धर्मार्थमपीह सूद्यमाः। तदृष्टिरागं परिमुच्य भद्र ! हे, गुरुं विशुद्धं भज चेद्वितार्थ्यसि।५। સંસારમાં કુગુરુ ઉપદેશે, ધર્મકાર્યો જે કરે, મેટા પ્રયાસ કરે ભલે પણ, ફળ વૃથા તેમાં ઠરે, ૧ ઉગ–બચી શકે તે તરે કયાં ? For Private and Personal Use Only
SR No.020018
Book TitleAdhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Original Sutra AuthorN/A
AuthorDurlabhji Gulabchand Mehta
PublisherVardhaman Satya Niti Harshsuri Granthmala
Publication Year1953
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy