SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -૩૯૫ કુમ નિન્દા પોતાની સાંભળી, ખેદ જે રીત થાય છે, શત્રુ નિન્દાએ ખેદ ખેદ્ય થાતાં, જાણકાર ગણાય છે. 66 ૫ “બીજા માણસેાએ કરેલી તારી પ્રશંસા સાંભળીને જેમ તું ખુશી થાય છે તેવી જ રીતે શત્રુની પ્રશ ંસા સાંભળીને પણ તને પ્રમાદ થાય, અને જેવી રીતે તારી પેાતાની નિંદા સાંભળીને ખેદ પામે છે; તેવીજ રીતે શત્રુની નિંદા સાંભળીને ખેદ પામે ત્યારે તું ખરેખરા જાણુકાર છે એમ સમજવું.' પ્ વંશસ્થ પરગુણપ્રશ’સા. स्तवैर्यथा स्वस्य विगर्हणैश्च, प्रमोदतापौ भजसे तथा चेत् । इमौ परेषामपि तैश्चतुर्ष्वप्युदासतां वासि ततोऽर्थवेदी ॥ ६ ॥ પેાતાની પ્રશંસા નિન્દાર્થી, હર્ષ ખેદ જણાય છે, બીજાની પ્રશંસા નિન્દાર્થી, એ રીતે મન થાય છે; અથવા ઉદાસીનવૃત્તિ, એ ચારે ઉપર સેવાય છે, તે જાણુવું ખરા અર્થના, તું જાણકાર જણાય છે. ૬ જેવા રીતે પેાતાની પ્રશસા અને નિંદાથી અનુક્રમે આનંદ અને ખેદ પામે છે તેવી જ રીતે પરની પ્રશ'સા અને નિંદાથી આનંદ અને ખેદ થતા હોય અથવા તે ચારે ઉપર હાય તે તુ ખરા અને જાણકાર છે.” ૬ ઉપેદ્રવજ્રા. ઉદાસીનવૃત્તિ રાખતે ગુણ સ્તુતિની અપેક્ષા નુકશાનકારક છે. भवेन्न कोऽपि स्तुतिमात्रतो गुणी, ख्यात्या न बहव्यापि हितं परत्र च । तदिच्छुरीर्ष्यादिभिरायति ततो, सुधाभिमानग्रहिलो निहंसि किम् ? ॥ ७ ॥ કરતા પ્રશંસા ગુણની, તેથી ન ગુણી ખ્યાતિથી આ ભવે કે પરભવે, નહિ થવાય છે, હિત સધાય છે; : è : For Private and Personal Use Only --
SR No.020018
Book TitleAdhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Original Sutra AuthorN/A
AuthorDurlabhji Gulabchand Mehta
PublisherVardhaman Satya Niti Harshsuri Granthmala
Publication Year1953
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy