SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન ત્રીજું ( ૩૫ ) (તૃતીય દેરા) संधि लोगल्स जाणित्ता' । (१९३) સાચો હિયા , તા જ હંતા વિણાયે (૧૨) जमिणं ममममवितिगिंछाए पडिलेहाए ण करेइ पावं कम्मं, किं तत्प मुणी कारणं सिया ? समयं तत्थ उवेहाए अप्पाणं विप्पसायए । (१९५) अणण्णपरमं नाणी, णो पमादे कयाइषि; आयगुत्ते सया धीरे, जापामापाइप જાવ . (૧૨) विरागं स्वेसु गच्छेज्जा महता खुहिएहिं वा । (१९७) आगतिं गतिं च परिण्णाय दोहिंवि अंतेहि अदिस्समाणेहिं से ण छिज्जइ, भिजा, ण डज्मइ, ण हम्मइ कंचणं सव्वलोए । (१९८) अवरेण पुष्वं ण सरंति एगे, किमस्सप्तीतं किंवागमिस्स; भासंति एगे इह माणवाओ, जमस्सतीतं तं आगमेस्सं । (१९९) १ न प्रमादः श्रेयामिति शेषः २ आत्मवदित्यर्थः ३ निश्चयमयसूत्रमेसत्. ४ समतासमयं वा आगम-५ संयमयात्रामात्रया. ६ केनचिदित्यर्थः ત્રીજે ઉદેશ. “પાપ ન કરવા અને પરીષહ સહેવા એટલાથી કઈ સાધુ નથી થવાતું ? (કિંતુ સાથે સંયમ જોઈએ) અવસર મળેલે જાણીને પ્રમાદ ન કરે. (૧૩) હે મુનિ પિતા તરફ જેમ જુએ છે તેમ બીજા તરફ જે, માટે તારે કઈ જતુને મારવું નહિ અને ભરાવવું પણ નહિ. (૧૪) એક બીજાની શરમથી કઈ પાપકર્મ નથી કરતા તેમાં શું તેનું મુનિપણું કારણભૂત છે ? (અર્થત શું એટલાથી તે મુનિ કહી શકાશે? કિ, સમતામાં રહી છે તેમ કરે તો મુનિ થઈ શકે.) માટે એ સમતાથી મુનિએ પિતાને અનેક પ્રકારે પ્રશાંત કરવું. (૧૫) જ્ઞાનવંત મુનિએ સંયમમાં પ્રમાદ ન કરે, કિંતુ હમેશાં આત્માને કબજે રાખી ધીરપણે સંયમ સચવાય તેવી રીતે શરીરને નભાવવું. (૧૬) મેટા કે સામાન્ય સઘળા રૂપમાં વિરક્ત રહેવું. (૧૭) આગતિ અને ગતિનું સ્વરૂપ જાણીને રાગ અને દ્વેષ જેણે દૂર કર્યા છે તે કોઈથી પણ નહિ તેડી શકાય, નહિ બાળી શકાય અને નહીં મારી શકાય. (૧૮) " કેટલાક ભૂત અને ભવિષ્યકાળના બનાવોને યાદ નથી કરતા, અને આ જીવને શું શું થયું અને શું શું થવાનું છે તે નથી વિચારતા. વળી કેટલાએક કહે છે કે જે સુખદુઃખ આ જીવને થઈ ગયું તેજ પાછું અગાઉ પણ થવાનું. (૧૮) ૧ આ નિશ્ચયનનું મત છે. વ્યવહારથી તો પરસ્પરની લજજાથી પાપકર્મ પરિહરતાં પણ તે મુનિ કહી શકાય છે. ૨ અજ્ઞાની છે. For Private and Personal Use Only
SR No.020007
Book TitleAcharanga Sutram Mul Sahit
Original Sutra AuthorN/A
AuthorRavjibhai Devraj
PublisherRavjibhai Devraj
Publication Year1902
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy