SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અર્પણ. आचार शास्त्रं सुविनिश्चितं यथा जगाद वीरो जगते हिताय य्ः तथैव किंचिद् गदचः सएव मे पुनातु धीमान् विनयापिता गिरः Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ટીકાકાર. ) જે વીર્ જે રીતે આ ચેાકસાઇ ભરેલું આાર શાસ્ત્ર જગત્-જાના રૂબરૂ તેમના કલ્યાણ માટે મેલ્યા છે, તેજ મહા બુદ્ધિમાન વીર તેજ રીતે કઇક ખેલવા ચહાતા સેવકની વિનયપૂર્વક તેવણુ પ્રતે અર્પણ કરવામાં આવતી વાણીને પવિત્ર કરો. *** આ પ્રમાણે. આચારાંગ ટીકાકાર શીળાચાર્યે ઘણા સાદા પશુ હૃદયભેદક શબ્દોમાં પોતાની તમામ કૃતિને શ્રીમાન વીર પ્રભુ પ્રતે અર્પણ કરીને તેમની સાલતા માગી છે, અને તે વાજબી જ છે, કારણ કે જે ઉત્તમ ચીજ આપણતે જેના પાસેથી મળેલી હોય તે ઉત્તમ ચીજ પાછી તેને જ અર્પણ કરવામાં આવે તે તેથી અંતઃકરરણ કંઇક અપૂર્વ આપણે જાણે ઋણમુક્ત થતા હોઈએ તેમ આપણું શાંતિ મેળવીને પ્રફુલ્લિત થાય છે. માટે અમે પણ એજ ઉત્તમ પદ્ધતિ સ્વીકારીને તેમની જ વાણીને ગુર્જર ભાષામાં અનુવાદિત કરવાના અમારે આ અલ્પ પ્રયાસ વિનયનમ્ર થઇને તેજ મહાત્મા શ્રમણ ભગવાન્ શ્રી મહાવીર પ્રભુ પ્રતે અર્પણ કરીયે છીયે, ( તથાસ્તુ ) For Private and Personal Use Only
SR No.020007
Book TitleAcharanga Sutram Mul Sahit
Original Sutra AuthorN/A
AuthorRavjibhai Devraj
PublisherRavjibhai Devraj
Publication Year1902
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy