SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિહાર્ય મિમાંસા, દુખે ભગવશે એમ ઉત્તરાધ્યયન સત્રમાં પ્રતિપાદન કર્યું છે તેમાંનાં થોડાં પ્રમાણ નીચે આપીયે છીયે - અજ્ઞાની માણસ હિંસા કરે છે, ખોટું બોલે છે, દબા કરે છે, ચાડી ચુગલી કરે છે, લુચ્ચાઈ કરે છે, દારૂમાંસ વાપરે છે, અને પાછા એવાં કામને રૂડાં માને છે. એ માણસ મને વચન અને કાયાથી ઉન્મત્ત બન્ચ થકે સ્ત્રીઓમાં વૃદ્ધ રહી માટીમાં આલોટતા હાથીના બચ્ચાની માફક બે બાજુથી કમળ એકઠું કરે છે. (અધ્ય૦ ૫ મું. ગા. ૮-૧૦ ) સ્ત્રીઓમાં અને ખાવા પીવામાં રસી પડે, મહા આરંભ અને મહાપરિગ્રહમાં (મૂઝાયલે), માંસ મદિરા વાપરનાર, બીજાઓ પર જુલમ ગુજારનાર, અપયશવર્ધક આહારને ખાનાર, પેટભરૂ, અને કેધથી લાલચોળ બને તે માણસ કસાઈખાનામાં કાપવા ભટે મચાવેલા બકરાની માફકની માફક નરકે જવાનીજ તૈયારી કરે છે. (અધ્ય૦ ૬ ઠુંગા. ૬-૭) માંસ મદિર વાપરનારને નરકમાં આવી શિક્ષા થાય છે–પરમાધાકિ બોલે છે કે તને માંસ, માંસના કટકા, તથા માંસના તળેલાં સેટ પસંદ પડતાં હતાં, માટે હવે તેને બદલે લે-એમ કહીને તેઓ તે નરકમાં પડેલા જીવના શરીરમાંથી જ માંસના કડક કાપીને આગમાં સેકી લાલચેરળ બનાવીને તેને ખવરાવે છે, અથવા તે તાંબાનું, લોઢાનું. કલાઈનું, કે સીસાનું તપાવેલ અને ધગધગતું રસ જેર વાપરીને પીવરાવે છે, એ વખતે નરકને જીવ ભયંકર ચીસો પાડે છે. ત્યારે તેને કહેવામાં આવે છે કે તેને ભાત ભાતની મદિર તથા મધ પસંદ પડતાં હતાં, માટે તેના બદલામાં લે, તારંજ લેહી તપાવીને તને પીવરાવીયે છીયે, એમ કહીને તેમ કરવામાં આવે છે. (અધ્ય. ૧૯ મું. ગા. ૬-૭૦-૭૧), વળી સૂત્રકૃતાંગ (અબડાંગ) સૂત્રના બીજા ભુતસ્કંધના છટ્ઠા અધ્યયનની માંગણી લીશમી ગાથાની ટીકામાં નીચે મુજબ ઉત્તમ બેધ આપે છે– हिंसामूळ ममेध्य मास्पद मलं ध्यानस्य रौद्रस्य यद्,, बीभत्सं रुधिराविलं कृमिगृहं दुगंधि पूर्याविलं, शुक्रासृक्प्रभवं नितांतमलिनं सद्धिः सदा निंदितं. को भुक्त नरकाय राक्षससमो मांसं तदात्मनुहः હિંસાના મૂળ હેતુ ભૂત, અપવિત્ર, વૈદ્ર ધ્યાનના ખાસ સ્થાનકરૂપ, લાનિજનક લેહીથી ખરડાયેલા, કીડાથી ભરપૂર, દુર્ગધિ, પરૂવાળા, વીર્ય અને લેહીથી ઉત્પન્ન થતા, અને ત્યંત મલિન, અને સારા માણસેએ હમેશ નિંદિત કરેલા, એવા માંસને રાક્ષસ સાકર થઈને તેમાં વસેલા જીવન હી બની જે નરકે જવા ચહા હેય. તેજ ખાય, બીજે કોણ ખાશે ! વળી– मां स भक्षयिताऽमुत्र यस्य मांस मिहान्यह एतन्मांसस्य मांसत्वं प्रवदंति मनीषिणः For Private and Personal Use Only
SR No.020007
Book TitleAcharanga Sutram Mul Sahit
Original Sutra AuthorN/A
AuthorRavjibhai Devraj
PublisherRavjibhai Devraj
Publication Year1902
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy