SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૪૨ ) આચારાંગ-સળ તથા ભાષાન્તર, अहावरा चउत्था भावणा.-आयाणभडणिक्खवणासमिए से ग्गिंधे, णो अणायाणभं. डणिक्खेवणासमिए गिग्गंथे; केवली बूया-आयाणभंडणिक्खेवणाअसमिए णिग्गंथे पाणाई भूयाई जीवाई ससाई अभिहणेज्ज वा जाव उइवेज्ज वा। आयाणभंडणिक्खेवणासनिए से णिग्गंथे, णो आयाणभंडणिक्खेवणाअसमिए सि चउत्था भावणा । (१०३४) । अहावरा पंचमा भावणा:-आलोइयपाणभोई से णिग्गंथे, जो अणालोइयपाणभोई; के. वली बूया-अणालोइयपाणभोयणभोई से णिग्गंथे पाइं अभिहणणेज वा जाव उवेज वा । तम्हा आलोइयपाणभोयण भोई से णिग्गंथे, णो अणालोइयपाणभोइ ति पंचमा માવના ! (૧૦૩) एत्तावताव महन्वए सम्म काएण फासिए पालिए तारिए किहिते अवहिते आणाए आeg ચાર વાત . (૧૦૩૬) पढमे भंते महब्वए पाणाइवायाओ वेरमणं । (१०३७) अहावरं दो महध्वयं;-पच्चक्खामि सम्वं मुसावायं वतिदोस:-से कोहावा, लो. हावा, भयावा, हासावा, णेव स्यं मुसं भासेजा, नवन्नेणं मुसं भासावेजा, अण्णं पि मुसं भासंतं ण समणुजाणेज्जा, तिविहं तिविहेणं, मणसा वयसा कायसा, तस्स भंते पटिकमामि વાવ વોસિરામિ. (૧૦૨૮) સ્તરના વર માવજી મતિઃ- (૧૦૩૧) ચાથી ભાવના એક નિગ્રંથે ભંડોપકરણ લેતાં રાખતાં સમિતિ સહિત થઈ વર્તવું પણુ રહિતપણે ન વર્તવું. કેમકે કેવલી કહે છે કે આદાનભાંડનિક્ષેપણાસમિતિ-રહિત નિગ્રંથ પ્રાણાદિકને ઘાત વગેરા કરતો રહે છે. માટે નિગ્રંથે તે સમિતિ સહિત થઈ વર્તવું એ ચોથી ભાવના. (૧૦૩૪) પાંચમી ભાવના એ કે નિગ્રંથે અહારાણી જોઈને વાપરવા, વગર જો એ ન વાપરવા. કેમકે કેવલી કહે છે કે વગર એ આહારપાણી વાપરનાર નિગ્રંથ પ્રાણાદિકનો ઘાત વગેરા કરે. માટે નિચેથે આહારપાણું જોઈને વાપરવા, નહિ કે વગર જોઈને, એ પાંચમી ભાવના. (૧૦૩૫) એ ભાવનાઓથી મહાવ્રત રૂઠી રીતે કાયાએ પર્શિત, પાલિત, પાર પમાડેલું, કીરિંત, અવસ્થિત અને અને આજ્ઞા પ્રમાણે આરાધિત થાય છે. (૧૦૩૬). એ પહેલું પ્રાણાતિપાત વિરમણ રૂપ મહાવ્રત છે. (૧૦૩૭) બીજું મહાવ્રતઃ “સઘળું મૃષાવાદરૂ૫ વચનદેવ ત્યાગ કરુંછું. એટલે કે ક્રોધ, લોભ, ભય, કે હાસ્યથી થાવજીવ પર્યંત ત્રિવિધ ત્રિવિધે એટલે મનવચનકાયાએ કરી મૃષાભાપણ કરું નહિ કરાવું નહિ અને કરતાને અનુમોદુ નહિ; તથા તે મૃષાભાષણને પડિકામું નિ છું, ગળું અને તેવા સ્વભાવને વસરાવું છું.” (૧૯૩૮) તેની આ પાંચ ભાવના છે:- (૧૦૩) For Private and Personal Use Only
SR No.020007
Book TitleAcharanga Sutram Mul Sahit
Original Sutra AuthorN/A
AuthorRavjibhai Devraj
PublisherRavjibhai Devraj
Publication Year1902
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy