SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન ચોવીશકું. (२४) ___तोणं समणे भगवं महावीरे पब्बइते समागे मिशण इसयणसंबंधिवग्गं पडिविसज्जेति, पाडविसज्जिता तओणं इमं एयारूवं अभिग्गहं अभिीगण्हइ " बारसवासाई वोसटकाए धरादेहे जे केइ उवसग्गा समुप्पज्जति, तंजहा;-दिव्वा वा, माणुस्सा वा, तेरिच्छिया वा,-ते सम्वे उवसग्गे समुप्पने समागे सम्मं सहिस्सामि खमिस्सामि अहियासइस्सामि ।" (१०२०) तओणं समणे भगवं महावीरे इमेयारूवं अभिग्गहं अभिगिहिता वोसटकाए चशदेहे दिवसे मुहुरासेसे कुम्मारगाम समणुपसे । (१०२९) . तओणं समणे भगवं महावीरे वोसट्चत्तदेहे अणुत्तरेणं आलएणं, अगुत्तरेणं विहारेणं, एवं संजमेणं, पग्गहेणं, संवरेणं, तवेणं, यंभचेरवासेणं, खंतीए, मोतीए, सुट्टीए, समितीए, गुचीए, ठाणेणं, कम्मेणं, सुचरियफलणेब्वाणमुत्तिमग्गेणं अप्पागं भावमाणे विहरइ। (१०२२) एवं वा विहरमाणस्स जे केइ उबसग्गा समुप्पञ्जिसु-दिव्वा वा, माणुसा वा, ते शिच्छिया वा, ते सब्वे उवसग्गे समुप्पण्णे समागे, अणाइले, अम्वहिते, भदीणमाणसे तिविह मणव पणकायगुते सम्म सहइ खमइ तितिक्खइ अहियासेइ । (१०२३) तओणं समणस्स भगवओ महावीरस्स एतेणं विहारेगं विहरमाणस्स बारस वासा वि. तिकता; तेरसमस्स वासस्स परियाए वट्टमागस्स, जे से गिम्हाणं दोच्चे मासे चउत्थे पक्खे वइसाहसुद्धे-सस्सणं वहसाहसुद्धस्स दसमीपक्खेणं, सुब्बएणं दिवसेणं, विजएणं मुहुरोणं, हत्थुराराहि णक्खत्तेणं जोगोवगतेणं, पाईणगामिणीए छायाए, वियशाए पोरिसीए, जंभिय. પછી પ્રત્રજિત થએલા ભગવાને મિત્ર, જ્ઞાતિ, સગા, તથા સંબંધિઓને વિસતિ કરી એવો અભિગ્રહ લીધે કે “બાર વર્ષ લગી હું કાયાની સાર સંભાલ નહિ કરતાં જે કંઈ દેવ મનુષ્ય કે તિર્યચતરફથી ઉપસર્ગ થશે, તે બધા રૂડી રીતે સહીશ, ખમીશ અને मुलिया. (१०२०) આવો અભિગ્રહ લઈ શરીરની મમતાથી રહિત થયા થકા એક મુહુર્ત જેટલો દિવસ હતાં सुभा२ ॥मे आपी पाया. (१०२१) પછી ભગવાન ઉત્કૃષ્ટ આલય, ઉત્કૃષ્ટ વિહાર, તેમજ તેવાજ સંયમ, નિયમ, સંવર, તપ प्रलपर्थ, क्षति, त्याग, संतोष, समिति, मुति, स्थान, भ, तया ३७वाणा निवार ભાર્ગવડે પિતાને ભાવતા થકા વિચરવા લાગ્યા. (૧૦૨૨) એમ વિચરતાં જે કાંઈ દેવ મનુષ્ય તથા તિર્યચતરફથી ઉપસર્ગ થયા તે સર્વે ભગવાને સ્વચ્છ ભાવમાં રહી અણપીડાતાં અદીનમન ધરી મનવચનકાયાએ ગુપ્ત રહી સમ્યફ રીતે સહ્યા अभ्या तया महिमाश्या. (१०२३) આવી રીતે વિચરતાં ભગવાનને બાર વર્ષ વ્યતિક્રમ્યા. હવે તેમા વર્ષની અંદર ઊનાળાના બીજા માસે બીજે પક્ષે વૈશાખ સુદ ૧૦ ના સુવત નામના દિને વિજય મુહુર્ત ઉત્તરશશુનીના યોગે પૂર્વદિશાએ છાયા વળતાં છેલ્લે પહેરે જંભિકગામનગરની બાહેર જુવાલિકા નદીના ઉત્તર કિનારે શ્યામક ગાથાપતિના કર્ષણ સ્થળમાં વ્યાવૃત્ત નામના ચયના ઇશાન કોણમાં For Private and Personal Use Only
SR No.020007
Book TitleAcharanga Sutram Mul Sahit
Original Sutra AuthorN/A
AuthorRavjibhai Devraj
PublisherRavjibhai Devraj
Publication Year1902
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy