SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( २३४) આચારાંગ-મૂળ તથા ભાષાન્તર, वेसमणकुंडलधरा, देवा लोगंतिया महिड्डीया बोहिंति य तिस्थयरं, पण्णरस्ससु कम्मभूमीसु.। ४ (१०११) बंभमि य कप्पमि य, बोदुम्वा कण्हराइणो मज्झे लोगंतिया विमाणा, अद्धसुवस्था असंखेजा । ५ (२०१२) एते देवणिकाया, भगवं बोहिंति जिणवरं वीरं सच जगजीवहियं, अरहं तित्थं पश्यत्तहि । ६ (१०१३) तओणं समणस्स भगवओ महावीरस्स अभिणिक्खमणाभिप्पार्य जागेत्ता भवगवइ-वा. णमंतर-जाइसिय-विमाणवासिणो देवाय देवीओ य सए सएहिं रूबोहि, सएहिं सहि णेवस्थेहिं, सएहिं सएहिं चिंधेहिं, सब्विट्ठीए, सव्वजुत्तीए, सम्वबलसमुदएणं, सयाई सयाइं जाणविमाणाई दुरुहंति; सयाई सयाई जाणविमाणाई दुरुहित्ता अहाबादराई पोग्गलाई परिसाडेंति, अहाबादराई पोग्गलाई परिसाडित्ता अहासुहुमाइं पोग्गलाई परियाईति, महासुहुमाइं पोग्गलाई परियाइत्ता उठें उष्पयंति, उ९ उप्पइत्ता ताए उफिदार सिग्याए चव. लाए तुरियाए दिव्वाए देनगइए अहेणं उषयमाणा उवयमाणा तिरिएणं असंखेजाई दीवसमुद्दाई वीतिकममाणा वीतिकममाणा, जेणेवं जंबूदीवे तेणेव उवागच्छंति, उवागच्छित्ता जेणेव उत्तरखत्तियकुंडपुरसंणिवेसे तेणेव उवागच्छात, तेणेव उवागाच्छत्ता जेणेव उत्तरखात्तयकुंड. पुरसंणिवेसस्स उत्तरपुरस्थिमे दिसिभाए तेणेव झत्ति वेगेण उवटिया। (१.१४) तभोणं सक्के देविंदे देवराया सणियं सणियं जाणविमाणं ठवेति, सणियं सणियं वि. माणं ठवेत्ता सगियं सणियं जाणविमाणाओ पञ्चोतरति, सणियं सणियं जाणविमाणाओ पञ्चोतरित्ता एगंत मवकमेति, एगंत मवक्कमेत्ता महया वेउन्विएणं समुग्घाएण समोहणति, કુંડળધારી વૈશ્રમણ, વળે કાંતિક દેવ भभूभ ५४२ विषे, प्रतिमा लिय. ४ (१०११) બ્રહ્મકલ્પ સુલેમાં, કૃષ્ણરાજીના માંહિ અસંખ્યાત કાંતિક-તણું વિમાન કહાય. ૫ (૨૦૧૨) એ દેવ જિન વીરને, સમજાવે એ વાત सर्व पति तीर्थ लु, प्रवत्तीय साक्षात. (१०१३) તે પછી ભગવાનને નિષ્ક્રમણભિપ્રાય જાણીને ચારે નિકાયના દેવ તિપિતાના રૂપ, વેશ, તથા ચિન્હ ધારણ કરી સઘળી ઋદ્ધિ, ધૃતિ, તથા બળ સાથે પિતાપિતાના વિમાને પર ચડી બાદર પુલ પલટાવી સૂક્ષ્મ પુલમાં પરણમાવી ઊંચે ઊપડી અત્યંત શીવ્રતા અને ચપળતાવાળી દિવ્ય દેવગતિથી નીચે ઊતરતા તિર્યક લેકમાં અસંખ્યાતા દ્વીપસમુદ્ર ઉબંધીને જયાં જંબુંદીપ છે ત્યાં આવી ક્ષત્રિયકુંડ નગરના ઇશાન કોણમાં ઊતાવળા આવી पाच्या. (१०१४) ત્યારબાદ શક્ર નામે દેવના ઈંદ્ર ધીમે ધીમે વિમાનને ત્યાં થાપી, ધીમે ધીમે તેમાંથી - તરી, એકાંતે જઈ મોહે વૈક્રિય સમુઘાત કરી એક મહાન મણિ–સુવર્ણ–તથા રત્નજડિત, શુભ, મનોહર રૂપવાળું દેવદક વિકુવ્યું (બનાવ્યું) તે દેવઋદકની વચ્ચોવચ્ચ મધ્યભાગે For Private and Personal Use Only
SR No.020007
Book TitleAcharanga Sutram Mul Sahit
Original Sutra AuthorN/A
AuthorRavjibhai Devraj
PublisherRavjibhai Devraj
Publication Year1902
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy