SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમાચના, (૧૩) ફક્ત નામમાંજ જરા સુધાર કર્યો એટલે વિરૂદ પક્ષવાળા છેડાઈ પડયા છે છતાં અમે તેને મો એક રીતે ઉપકારજ માની લે છીયે કે તેઓએ જાહેરમાં હાહા મચાવીને અમારા આ ભાષાંતરને વધુ પ્રસિદ્ધિમાં લાવવાનું પરમાર્થ કામ કર્યું છે. એક વખત એવો પણ હતો કે જે વખતે બ્રાહ્મણે એવું જ થતા હતા કે વેર વાંચવાના માટે બ્રાહ્મણ શિવાય કોઈને અધિકારજ થી, અને તેમ કહીને તેઓ તે વખતના બીજા જિજ્ઞાસુઓને વેનું પદ પણ સંભળાવતા ન હ અને એ રીતે સામાન્ય પ્રજાને અજ્ઞાનમાં રાખી પોતે સ્વછંદપણે તેમના પર હુકમ ચલાવતા હતા, પણ એ એક જાતને અન્યાયજ હતું અને તેને તેવા માટે શ્રમનું ભગવાન શ્રી મહાવીર પ્રભુ તથા બાધર્મ સ્થાપક શામસિંહ દેશ પ્રચળિત ભાગધી અને પાલી ભાષામ જીત નાતો તફાવત રાખ્યા વગર સર્વ લોકને સરખી રીતે સમજાવવા ખાતર નર માં મોટી મોટી પાએ વચ્ચે આ ધર્મ ઉપદેશ કરવા લાગ્યા. એ વખતે બ્રાહ્મણે રૂટિબદ્ધ (Drtho ! :) થી તેમના સામે બહુ બધાયા હશે, પણ તેઓના કળે ઊઘાડા પડી જૈન તથા ધર્મ આખા હિંદુસ્તાનભરમાં એક છેડેથી બીજા છેડા સુધી પ્રસાર પામેઆ વિજય શાથી થયે તેના કારણે શધીયે તો એક કારણ દેશી ભાષામાં જ્ઞાન ફેલાવવું એ પણ સબીત થાય છે. અને ન્યાયશેળીએ જતાં જ્ઞાનના દરવાન તમામ જિજ્ઞાસુઓ માટે ખુલાજ હોવા જોઈએ. વળી એ પણ યાદ રાખવાની વાત છે કે ખુદ વરસપૂત્ર માટે પ્રથમ એવી પદ્ધતિ હડી કે તે ગૃહસ્થોને સાધુઓએ સંભળાવવા નહિ. છતાં દેશકાળાનુસારે તે રૂઢિ બદલાઈ અને આજે દરેક ઠેકાણે દરેક મુનિ પર્યુષણના વ્યાખ્યાનમાં ગૃહસ્થોની મોટી સભા વચ્ચે વાંચી સંભળાવે છે. માટે દેશકાળને વિચાર અવશ્ય લેવું ઘટે છે. આજનો દેશકાળ એ છે કે આજે આપણું સૂત્રો જર્મનીમાં પણ વંચાય છે, તે પછી આવા દેશકાળમાં એ આગ્રહ પ્રચવો કે, “શ્રાવકથી સુત્રો વંચાય જ નહિ” એ કેમ પ્રમાણ થઈ શકે, કેમકે બીજ ગૃહ સૂર વાંચે તે સાંખી જવામાં આવે છે અથવા તે તે બાબતર કે જનમંતિ અથવા શ્રાવક પિકાર કરતા નથી, પણ જે કઈ જન ગૃહસ્થ સૂત્ર હાથમાં ધરીને વાંચે વિચારે. તે જાણે તેણે કંઈ ભારે ગુન્હ કર્યો હોય તેમ માનીને તેના પર તરત કટાક્ષ કરવામાં આવે છે એ શું વ્યાજબી ન્યાય ગણાય છે ? પૂર્વ કાળના જેને કેવા અવસરનું અને ધર્મ પ્રસારના માટે ઉત્સાહી હતા તેન. માટે અમે એક ઐતિહાસિક દૃષ્ટાંત આપીશું કે સંપ્રતિ રાજા ને પોતાના સિપાઈ સુમને જૈનના આચારથી વાકેફગાર કરી જૈન સાધુના વેશ પહેરાવી નકલી સાધુઓ બનાવીને અનાર્ય , દેશમાં મોકલાવી ત્યાંના લોકોને જૈનના આચારથી વાકેફગાર કર્યા અને એ રીતે શ્રીમહાવીર પ્રભુના વખતે સાધુઓને વિહાર કરવા માટે જે ક્ષેત્ર-મર્યાદા બાંધવામાં આવી હતી તેમાં વધારે કરાવવા મથન કરી આખરે તે કામમાં ફતેહમંદ થયા છે. જે આમ કરવામાં નહિ આવ્યું હોત અને આજના જમાની માફક તેઓએ સાંકડી નજર રાખીને છેક સૂરો ) માં આપેલી મર્યાદા પ્રમાણેના ક્ષેત્રમાંજ સાધુઓને વિચારવાનું કાયમ રખવ્યું હેત તે આ ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ, તથા દખણ વગેરે સ્થળે કે જે તે મર્યાદાથી વેગળે આવેલા છે તેઓમાં જન મુનિઓનો વિહાર બંધ રહેવાથી ત્યાં જૈનધર્મને પ્રસાર થતું અટકી જ For Private and Personal Use Only
SR No.020007
Book TitleAcharanga Sutram Mul Sahit
Original Sutra AuthorN/A
AuthorRavjibhai Devraj
PublisherRavjibhai Devraj
Publication Year1902
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy