SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( २२८ ) पायाशंग-भूण तथा मापा-१२. तृतीया चूला. भावनाख्यं चतुर्विशतितम मध्ययनम् तेणं कालेण तेणं समएणं, समणे भगवं महावीरे पंचहत्थुत्तो यावि होत्थाः-हत्थुराहिं चुए-चइत्ता गम्भं वकंते; हत्थुत्तराहिं गब्भाओ गब्भं साहरिए; हत्थुत्तराहिं जाए; हत्थुत्तराहिं सवओ सव्वताए मुंडे भावत्ता अगाराओ अगगारि पब्वइए; हत्थुत्तराहिं कसिणे पडिपुण्णे अवाघाए निरावरण अणंते अणुत्तरे केवलवरणाणदंसणे समुप्पण्णे। साइणा भगवं परिनिवुए । (९९०) समणे भगवं महावीर, इमाए ओसप्पिणीए सुसमसुसमाए समाए वीतिकताए, सुसमाए समाए यीतिकंताए, सुसमदुसनाए समाए वीतिकताए, दुसमसुसमाए समाए बहुवीतिकताए, पण्णत्तरीए वासेहि, मासेहिय अद्वणवयसेलेहि, जे से गिम्हाणं चउत्थे मासे अहमे पक्खे आसाढसुद्धे-तस्सणं आसाढसुद्धस्स छहीपक्खेणं हत्थुत्तराहिं णक्खत्तणं जोगोवगएणं, महाविजय-सिद्धत्थ-पुप्फुत्तर-पवरपुंडरीय-दिसासोवत्थिय-वद्धमाणाओ महाविमाणाओ, वीसं सागरोवमाइं आउयं पालइत्ता आउक्खएणं भवक्खएणं ठितिक्खएणं चुए; चइता १ हस्त उत्तरो यासा मुत्तरफाल्गुनीनां ता हस्तोत्तराः ताश्च पंचसु स्थानेषु संवृत्ता यस्य स पंचहस्तोत्तरः ત્રીજી ચૂલિકા અધ્યયન ચાવીસમું ભાવના (મહાવીર ચરિત્ર તથા પાંચ મહાવ્રતની ભાવનાઓ) તે કાલે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના સંબંધે પાંચવાર ઉત્તરાફાલ્યુની નક્ષત્ર આવ્યું; તે એમ કે ઉત્તરાફાગુનીમાં ગર્ભથી ગભતરમાં સંહરાયા, ઉત્તરફાગુનીમાં જન્મ્યા, ઉ. ત્તરાફાલ્ગનીમાં સર્વ (વસ્તુ) થી સરીતે (અલગ થઈ મંડપણું ધરી ઘરવાસ છોડી અણગાર થયા, અને ઉત્તરાફાલ્ગનીમાંજ સંપૂર્ણ પ્રતિપૂર્ણ વ્યાઘાતરહિત આવરણરહિત અનંત ઉત્કૃષ્ટ કેવળજ્ઞાનદર્શન પામ્યા, માત્ર ભગવાનનું નિર્વાણુ સ્વાતિનક્ષત્રમાં થયું. (૪) શ્રમણ ભગવાન મહાવીર આ અવસર્પિણીના સુમસુષમા, સુષમા, અને સુષ દુષમા એ ત્રણ આરા વ્યતીત થતાં અને ચોથા દુઃષમસુષમાના પણ માત્ર પચતર વર્ષ અને સાઢાનવમાસ બાકી રહેતાં ઊનાળાના ચોથા માસે આઠમા પક્ષે અષાઢ સુદીનાદિને ઉત્તરાફાલ્ગની નક્ષત્રે પુષ્પોખર મહાવિમાન કે જેને મહાવિજય, સિદ્ધાર્થ, પ્રવરકુંડરીક, તથા દિશાસવસ્તિક પણ કહે છે ત્યાંથી વીસ સાગરોપમ આયુ પૂરું કરી આયુ, ભવ, તથા સ્થિતિનો ક્ષય થતાં ચ For Private and Personal Use Only
SR No.020007
Book TitleAcharanga Sutram Mul Sahit
Original Sutra AuthorN/A
AuthorRavjibhai Devraj
PublisherRavjibhai Devraj
Publication Year1902
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy