SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * .* ^^ ^^ ^^^ ^^ ^/srv/ www ૧ .૧ (૧૫૪) આચારાંગ-મૂળ તથા ભાષાન્તર से भिक्सू वा भिक्खुणी वा से जं पुण उवस्सयं जाणेजा-इहखलु गाहावई वा जाव कम्मकरीओ वा अण्णमण्सस्स गायं सीओदगवियडेग वा उसिणोदगवियडेण वा उच्छोलिंति वा पधोवेति वा सिंचंति वा सिणावेंति वा जो पण्णस्स जाव णो ठाणं वा जाव चेतेजा। (६८९) से भिक्खू वा भिक्खुगी वा से जं पुण उवस्सयं जाणेज्जा इहखलु गाहावई वा जाव कम्मकरीओ वा णिगिणा ठिता णिगिणा उवलीणा मेहुणधम्मं विण्णवेंति' रहस्सिय वा मंतं मंतेति णो पण्णस्स जाव णो ठाणं वा जाव चेतेजा । (६९०) से भिक्खू वा भिक्खुणी वा से जं पुण उवस्सयं जाणेजा आइण्णसंलेखं', जो पण्णस्स जाव चिंताए जाव णो ठाणं वा से जं वा निसीहियं वा चेतेजा. । (६९१) से भिक्खू वा भिक्खुणी वा अभिकंखेज्जा संथारं एसित्तए:- । (६९२) से जं पुण संथारयं जाणेजा सअंडं जाव संताणगं तहप्पगारं संथारगं लाभे संते णो વિના . (૩) से भिक्खू वा भिक्खुणी वा से उजं पुण संथारयं जाणेज्जा अप्पंडं जाव संताणगं गरुयंतहप्पगारं लाभे संते णो पडिग्गाहेज्जा । (६९४) से भिक्खू वा भिक्खुणी वा सेजं पुण संथारयं जाणेजा अप्पंडं जाव संताणगं लहुयं अप्पडिहारियं -तहप्पगार सेजासंथारयं लाभे संते णो पडिग्गाहेज्जा । (६९५) १ कथयति. २ चित्राकीर्ण ३ फलकादि ४ अप्रतिहारुकं गृहस्थेनपुनरनादीयभानं મુનિએ અથવા આર્યાએ જે મકાનમાં ગૃહ કે ચાકરડીઓ એકબીજાના શરીરને ચંડ કે ગરમ પાણીથી છાંટતા હોય, ધોતા હોય, પખાળતા હૈય, કે નવરાવતા હોય ત્યાં પણ જવા આવવાની તથા ભણવા ગણવાની અડચણ રહેલી હેવાથી ઊતરવું નહિ. (૧૮) મુનિ અથવા આર્યાએ જે મકાનમાં ગૃહસ્થો અથવા ચાકર-ચાકરડી નગ્ન થઈને ખુલ્લા કે છાના મૈથુન કરવા બાબતની વાત કરતા જણાય અથવા બીજી કંઈ પણ છુપી અકાર્ય સંબંધી ગુપ્ત વાત કરતા જણાય ત્યાં પણ ભણવા ગણવામાં પડતી અડચણ તથા પિતાના મનમાં ઉત્પન્ન થતી કામવાસના વગેરા અનેક દેશનો સંભવ હોવાથી નહિ રહેવું. (૧૦) મુનિ અથવા આર્યાએ જે મકાનમાં વિરૂ૫ ચિત્રે પાડેલાં હોય તેવા મકાનમાં પણ પૂર્વનુભૂત કામક્રિડાના સ્મરણાદિકને સંભવ હોવાથી નહિ રહેવું. (૬૮૧) સંસ્મારક એટલે સવાની શવ્યા તે કેવી લેવી? મુનિ તથા આર્યને જ્યારે સંસ્તારક (સૂવાનીશાની) જરૂર પડે ત્યારે તેમણે આ રીતે વર્તવું. (૬૪૨) જે સસ્તારક ઝીણાં ઇડાં કે જીવજંતું સહિત જણાય તે ન લેવું. (૩) જે સંસ્તારક જીવજંતુ રહિત છતાં મોટું જણાય તે પણ ન લેવું. (૬૮૪) જે સંસ્કારક જીવજંતુ રહિત તથા નાનું છતાં પણ ગૃહસ્થ તે પાછું રાખવા ના પાડતો હોય તે તે પણ ન લેવું. (૬૮૫) For Private and Personal Use Only
SR No.020007
Book TitleAcharanga Sutram Mul Sahit
Original Sutra AuthorN/A
AuthorRavjibhai Devraj
PublisherRavjibhai Devraj
Publication Year1902
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy