SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન દસમું. (૧૩૯) इचेतासि सत्तण्हं पिंडेसणाणं सत्तण्हं पाणेसणाणं अग्रणतरं पडिमं पडिवजमाणे णो एवं वदेज्जा;-"मिच्छा पडिवना खलु एते भयवंतारो। अहमेगे सम्म पडिचन्ने । जे एते भयचंतारो एयाओ पडिमाओ पडिवजिताणं विहरंति, जो व अहमंसि एवं पडिमं पडिवज्जिताणं विहरामि, सम्वे ते जिणाणाए उवटित्ता अन्नोग्नसमाहीए एवं वर्ण विह તિા (૨) एयं खलु तस्स भिक्खुस्स भिक्खुणीए वा सामग्गियं । (६४४) એ રીતે સાત પિંડેષણાઓ અને સાત પાનેષણાઓમાંની કોઈ પણ પ્રતિજ્ઞા અંગીકાર કરનાર મુનિએ આવું કદાપિ ન બોલવું કે “બીજ મુનિઓએ ગેરવાજબી રીતે પ્રતિજ્ઞાઓ લીધી છે, માત્ર મેંજ રૂડી રીતે લીધી છે.” કિંતુ જે બીજા મુનિઓ એ પ્રતિજ્ઞાઓ ધરીને ફરે છે તથા હું પણ એ પ્રતિજ્ઞા ધરીને ફરું છું તે સર્વે જિનેશ્વરના ફરમાનને તાબે રહી પરસ્પર શાંતિથી સરખા જ છીએ (એ રીતે આત્મોત્કર્ષ ત્યાગ કરે.) (૬૪૩). એ ભિક્ષુ અને આર્યાઓનું સંપૂર્ણ સાધુપણું છે. (૬૪૩) For Private and Personal Use Only
SR No.020007
Book TitleAcharanga Sutram Mul Sahit
Original Sutra AuthorN/A
AuthorRavjibhai Devraj
PublisherRavjibhai Devraj
Publication Year1902
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy