SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir warmararma www.r-AAAAAAAALAWAR અધ્યયન દરમું (१७) ___अह भिक्खू जाणेज्जा सत्त पिंडेसणाओ सत्त पाणेसणाओ। तस्थ खलु इमा पढमा पिंडेसणा-असंसटे हत्थे असंसटे मत्ते; तहप्पगारेण असंसदेण हत्थेण वा मत्तएण वा, असणं वा पाणं वा खाइमं वा साइम वा, सयं वा णं जाएज्जा, परोवा से दिज्जा, फासुयं जाव प. डिगाहेज्जा इति पढमा पिंडेसगा। (६३५) ___ अहावरा दोन्वा पिंडेसणा;-संसटे हत्थे संसटे मत्तए; तहेव दोच्चा पिंडेसणा इति दोच्चा पिंडेसणा । (६३६) अहावरा तच्चा पिंडेसणा;-इहखलु पाईणं वा पडीणं वा दाहिणं वा उदीणं वा संतेगतिया सडा भवंति; गाहावती वा जाव कम्मकरी वा, तेसिं च णं अण्णतरेसु विरूवरूवेसु भायणजातेसु उवणिक्खित्तपुधे सिया, तंजहा;-थालंसि वा, पिठरंसि वा, सरगंसिर वा, परगसि वा, वरगंसि वा। अहपुण एवं जाणेज्जा-असंसटे हत्थे संसटे मत्से, संसटे हत्थे असे. मत्ते-सेय पडिग्गहधारी सिया पाणिपडिग्गाहए वा-से पुब्बामेव आलोएज्जा, “ आउसो ति वा, भगिणि त्ति वा, एतेणं तुमं असंसरेण हत्थेण संसटेण मत्तेण, संसट्रेण वा हत्थेण असंसटेण मत्तेण अस्सि पडिग्गहगसि वा पाणिसि वा णिहहु उवितु दलयाहि" तहप्पगारं भोयणजाय उयं वा णं जाएज्जा परो वा से देजा, फासुयं जाव पडिगाहेज्जा तच्चा पिंडेसणा । (६३७) अहावरा चउत्था पिंडेसणा;-से भिक्खू वा भिक्खूणी वा सेजंपुण जाणेजा-पिहुअं वा १ अशनादि इतिशेषः २ सूर्पादौ ३ छब्बिकादौ ४ महर्यपात्रे. હવે મુનિને સાત પિંડેષણાઓ અને સાત પાનેષણાઓ જાણવાની છે. ત્યાં પહેલી પિંડેષણા આ કે–ચે હાથ અને ચોખું પાત્ર. આ ચેખા હાથ અને ચોખા પાત્રથી જ મળતાં આહાર પણ પિતે માગી લેવાં અથવા બીજે આપવા માંડે તે ગ્રહણ કરવાં. એ પહેલી विषया. (९३५) બીજી પિંડેપણ આ કે ખડેલ હાથ અને ખડેલું પાત્ર. આવી રીતે જ આહારपाए ए ४२वा. से भी पिण. (६३९) ત્રીજી પિંડેષણ આ છે. આ પૃથ્વી પર ચારે બાજુ કેટલાએક ગૃહસ્થથી માંડી ચાકર લગીના શ્રદ્ધા જીવ હોય છે. તેઓને ત્યાં ચાલ. હાલાં, સૂપડાં, છોબ, કે બહુ મૂળા વાસણમાં આહારપાણ પડેલાં હોય છે. ત્યાં જે એવું જણાય કે તેના હાથ ચોખા છે અને વાસણ ખડેલાં છે, તે આ વખતે પાત્રધારી અથવા કરપાત્રી મુનિએ શરૂઆતમાં જ આવું કહેવું કે “હે આયુષ્યન અથવા બહેન, તમો ચેખા હાથ અને ખરડેલા પાત્રવડે અથવા ખરડેલા હાથ અને ચેખા પાત્રવડે આ અમારા પાત્રમાં કે હાથમાં આપવાનું કરે.” અને આ રીતે મળેલો આહારજ ગ્રહણ કરે. એ ત્રીજી પિંउपा . (५३७) ચેથી પિડેઘણ-મુનિ કે આર્યોએ જે પિવાં કે ચોખાની ભૂકી એવી જણાય કે For Private and Personal Use Only
SR No.020007
Book TitleAcharanga Sutram Mul Sahit
Original Sutra AuthorN/A
AuthorRavjibhai Devraj
PublisherRavjibhai Devraj
Publication Year1902
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy