SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન દસમું, (૧૩) पुग्वानेव भत्ताए वा पाणाए वा पविसेज्ज वा णिक्खमेज्ज वा। से त्त-मायाय एगंत-मवकमित्ता अणावाय मसंलोए चिटेज्जा। से तत्थ कालेणं अणुपविसेज्जा (२) तस्थितरेतरेहिं कु. लेहिं सामुदाणियं एंसियं वेसियं पिंडवायं एसित्ता आहारं आहारेज्जा । (६१७) सिया से परो कालेण अणुपविटस्स आधाकम्मियं असणं वा [२] उवकरेज' वा उ. वक्खडेज्ज चा, तं चेगतिओ तूरणीओ उवेहेज्जा “आहड-मेव पच्चाइक्खिस्सामि" माइमाणं संफासे। णो एवं करेज्जा । से पुवामेव आलोएज्जा " आउसो.त्ति का भगिणि-त्ति घा, णो खलु मे कप्पति आहाकम्मियं असणं बा [४] भोत्तए वा पायए वा । मा उचकरिज्जा, मा उबक्खडेहि।" से सेवं वदंतस्स परो आहाकम्मियं असणं वा [४] उवक्खडेता આદુ પુરા, તાધાર અપળ યા [] સાસુયં અમે જે વહાણેના (૧૮) से भिक्खू वा [२] जाव समाणे से ज्जं पुण जाणेज्जा मंसं वा मच्छं वा भन्जिज्जमाण पहाए. तेल्लपूययं वा आएसाए उवक्खडिज्जमाणं पेहाए णो खद्धं खद्धं उवसंकमित्तु भोभाતેના પ ાથ ત્રિાણાસાપ (૧૧). से भिक्खू वा जाव ससाणे अण्णतरं भोयणजायं पडिगाहेता सुभि सुभि भोरचा दुभि दुभि परिट्वेति; माइटाणं संफासे। णो एवं करेज्जा। सुभि वा दुभि वा सम्वं મું, ન પt (૬૨૦) १ उपकरणं ढौकयेत् २ प्राघूर्णकाथै ३ त्वरित त्वरित વળી કોઈ દેખે નહિ તેવા એકાંત સ્થળમાં ઊભા રહેવું. અને પછી ભિક્ષાકાળ થતાં જ જૂદા ઘરમાંથી નિર્દૂષણ આહાર લઈને વાપરવું. (૬૧૭) | મુનિએ ટાઈમસર ભિક્ષાર્થે જતાં ગૃહસ્થ તેના માટે ઉપકરણ કે આહાર બનાવવા માંડે અને મુનિ તેમ જાણીને તે વખતે જ તેને મનાઈ ન પાડતાં એમ વિચારે છે. જ્યારે મને આપવા માંડશે ત્યારે ના પાડીશ તે તે દેશપાત્ર થાય છે. માટે એમ નહિ કરવું. કિંતુ શરૂઆતમાંજ મુનિએ તે ગૃહસ્થને જણાવવું કે “ હે આયુષ્યનું અથવા બહેન, મને મારા માટે બનાવેલું આહારપાનું કામ આવતું નથી. માટે તમે મારા માટે બનાવે મા.” એમ કહ્યા છતાં પણ ગૃહસ્થ આધાકર્ષિક આહારપાણ બનાવી આપવા માંડે તો તે, મુનિએ ગ્રહણ ન કરવું. (૧૮) મુનિએ માંસ કે મત્સ્ય ભુજાતા જોઈ અથવા પરોણાના માટે પૂરીઓ તેલમાં તલાતી જઈ તેના સારૂં ગૃહસ્થપાસે ઉતાવળા ઉતાવળા દેડી તે ચીજો માગવી નહિં. અગર માંદગી ભગવનાર મુનીના સારૂં (એટલે કે તેના દરદપર લેપ વગેરે કરવા સારું) તે ચીજો ખપતી હોય તે જૂદી વાત છે. (૬ ૧૮) જે મુનિ કેઈપણ ભોજન લઈ આવ્યા બાદ તેમાંનું સુગંધિ સુંગધિ ખાઈ કરીને દુધિ દુગંધિ પર્વ આપે તો તે દેશપાત્ર થાય છે. માટે તેમન કરવુ. કિંતુ સુગંધિ દુર્ગધિ સર્વ કઈ ખાઈ જવું; છાંડવું નહિ. (૬૨૦) For Private and Personal Use Only
SR No.020007
Book TitleAcharanga Sutram Mul Sahit
Original Sutra AuthorN/A
AuthorRavjibhai Devraj
PublisherRavjibhai Devraj
Publication Year1902
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy