SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (१२६) આચારાંગ-મળ તથા ભાષાન્તર, एवं खलु तस्स भिक्खुस्स भिक्खुणीए चा सामग्गियं । (५९८) [अष्टम उद्देशः] से भिक्खू चा (२) जाव पविटे समाणे से ज्जं पुण पाणगजातं जाणेज्जा, तंजहा; अंचपाणगं वा, अंबाडगपाणगं चा, कविट्पाणगं वा, मातुलिंगपाणगं वा, मुहियापाणगं' वा, दाडिमपाणगं वा, खजूरपाणगं चा, णालिएरपाणगं वा, करीरपाणगं वा, कोलपाणगं वा, आमलगपाणगं चा, चिंचापाणगं वा, अण्णसरं वा तहप्पगारं पाणगजातं सष्टियं सकणुयं सबीयगं अस्संजए भिक्खुपडियाए छम्बेण चा, दूसेण वा, वालगेण वा, आवीलियाण' पवीलियाण परिसाइयाण आहहु दलएज्जा, तहप्पगारं पाणगजातं अफासुयं लाभे संते णो पडिगाहेज्जा । (५९९) से भिक्खू वा [२] जाव पविट्रे समाणे से आगंतारेसु वा, मारामागारेसु वा, गाहा. बतिकुलेसु वा, परियायसहेसु' वा, भन्मगंधाणि वा पाणगंधाणि वा सुरभिगंधाणि का भग्धाय (२) से तत्थ भासायवडियाए मुच्छिए गिद्धे गढिए भज्झोववण्णे "अहो गंधो" (२). णो गंध-मासाएजा । (६००) से भिक्खू वा [२] जाव समाणे सेज्जंपुण जाणज्जा सालुयं वा, विरालियं वा, सासवणालियं वा, भण्णतरं वा तहप्पगारं आमगं असत्थपरिणयं अफासुयं जाव लाभे संते णो पडिगाहेज्जा । (६०१) १ मुद्दा द्राक्षा २ कोलानि बदराणि ३ कणुक स्वगाथवयवः भापीच्य ५ मठेषु ६ जळजकंदं ७ स्थळजकंदं ८ सर्वपकंदल्याद એ સર્વે મુનિ તથા આર્મીઓને આચાર છે. (૫૮) આઠમો ઉશ. (પાણી ફળકુલ તથા પરચુરણ આહાર લેવા ન લેવાના નિયમ.) આંબાનું પાણી, અંબાડાનું પાણી, કાંડનું પાણી, બીજેરાનું પાણી, દ્રાક્ષનું પાણી, દાડમનું પાણી, ખજૂરનું પાણી, નાલિએરનું પાણી, કેરાનું પાણી, બેરનું પાણી, આમળાનું પાણી, આંબળીનું પાણી, તથા એવીજ જાતનું બીજું હરેક પાછું, જે હાંઠી, હિફી] છાલ, કે બીજવાળું હોવાથી ગૃહસ્થ સાધના માટે તેને છાબ કપડા કે વારાવાળા વાસણમાં દાબી તથા ગાળી કરીને મુનિને આપવા માંડે તે મુનિએ તેવું પાણી અપ્રાસુક જાણીને ન લેવું. (૫) મુનિએ ગોચરીએ જતાં માર્ગમાં મુસાફરખાનાઓમાં, બંગલાઓમાં, ગૃહસ્થના ઘરમાં કે ભિક્ષકાદિકના મઠમાં રહેલા આહારપાણીની ખુશબો સૂધીને તેવા આહાર-પાણીને ખાવા પીવા માટે તેમાં આસક્ત બનીને “વાહ સુગંધી વાહ સુગંધ?" એમ ધારી ગંધ સંઘવીનહિ. (૧૦૦) (४ाहिना मधिमा.) મુનિએ કાચા અને શસ્ત્રથી નહિ ભેદાયેલા સાલુકનામ જળકંદ, વિરાલિકા નામે સ્થળ द, तथा सर्प५४४ा को। ४ो अहए न ४२वा. (९०१) For Private and Personal Use Only
SR No.020007
Book TitleAcharanga Sutram Mul Sahit
Original Sutra AuthorN/A
AuthorRavjibhai Devraj
PublisherRavjibhai Devraj
Publication Year1902
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy