SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન દસમું ( ૧૧૧ ) ( તૃતીય ઉદ્દેશ:). से एगया अग्णतरं संखडिं आसित्ता पिवित्ता छडेज्ज वा वमेज्ज वा, भुने वा से गो सम्न परिणमेज्जा, अण्णतरे वासे दुक्खे रोयातंके समुप्पज्जेजा,केवली बूया “आयाण मेय.” (५५०) इह खलु भिक्खू गाहावतीहिं का, गाहावतिणीहिं वा, परिवायएहिं वा, परिवाइयाहिं वा, एगज्म सदिं सोडं पाउ' भो वतिमिस्स हुरत्या वा उवस्सयं पडिलेहमाणे णो लभेज्जा, तमेव उवस्सयं संमिस्सीमाव-मावज्जेजा अणमणे वा से मत्ते विपरियासियमूते इस्थिविग्गहे वा किलीवे वा तं भिक्खु उवसंकमित्तु बूया “ आउसंतो समणा, अहे आरामंसिवा, अहे उवस्सयंसि वा, राओ वा, वियाले वा, गामधम्मणियंतियं कह रहस्सियमेहुणधम्मपरियारमाए भाउट्टामो." तं वेगतितो सातिजेज्जा । अकरणिज्ज चेयं संखाए । एते आयतणा संति संचिज्जमाणा पचावाया भवंति । तम्हा से संजए णिय तहप्पगारं पुरेसंखडिं वा पच्छा खहिं वा संखडिसंपडियाए णो अमिसंधारेज्जा गमणाए (५५१) से भिक्खू वा [२] अनतरं संखाडे वा सोच्चा णिसम्म संपहावेति उस्सुयभूतेण अप्पाणेणं "धुवा संखडी" णो संचाएति तत्थ इयरेतरेहिं कुलेहि सामुदाणियं एसियं वेसियं पिंडवायं १ पातुं पीत्वेत्यर्थः २ बहिः ३ संखडिगमनं न कुर्यादितिशेषः ४ इतिकृत्वेति शेषः - ત્રીજે ઉદેશ. (મુનિને જમણવારમાં જવાથી થતા ગેરફાયદા ) જે મુનિ સંખડિભોજન કરશે તે કોઈ વખતે તેને તેનાથી વમન કે વિશચિકાના દુઃખમાં ઊતરવું પડશે. અથવા તો ખાધેલું અન્ન રૂડી રીતે ન પચતાં કુછ કે શાળાદિક રોગ ઉત્પન્ન થશે. માટે કેવળી ભગવાન જણાવે છે કે સંખડિભોજન કર્મબંધનો હેતુ છે. (૫૫૦) વળી એ સંખડિઓમાં એકઠા થએલા ગૃહ, ગૃહસ્થ સ્ત્રીઓ, પરિવ્રાજક, તથા પરિ. બ્રાજિકાઓ વગેરા સાથે મુનિ ત્યાં જઈ એકઠો ભેળાયાથી કદાચ મદિરાપાનમાં પણ ફસી પડે અને તેથી તે મદિરામત્ત બની પિતાના મુકામે નહિ પહેચતાં ત્યાંજ લથડી પડે છે. તથા ત્યાં નસાના આવેશથી બેહેસ થઈ સ્ત્રીઓમાં આસક્ત થાય છે. અથવા ત્યાં રહેલી સ્ત્રીઓ કે નપુંસકોમાંનું કેઇ એક મુનિપર આશક થઈ કહેવા મંડે છે કે “હે આયુમન શ્રમણ, આ બગીચામાં અથવા ઉપાશ્રયમાં રાતે અથવા અમુક વખતે આપણે એકઠા મળી ભોગવિલાસમાં વર્તશું ” એમ કહી તેઓ મુનિને વિષયોથી લલચાવી કબજે કરે છે. અને તેમાં કદાચ એકલે મુનિ ફરસી પણ પડે છે, માટે એ વાતને અકરણય જાણીને મુનિએ સંખડિમાં નહિ જવું. કારણ કે ત્યાં જવાથી ઉપર મુજબ તથા તે કરતાં પણ વખતે વધતા ગેરફાયદા થવા સંભવ છે. માટે નિગ્રંથ સંયતિએ પૂર્વસંખડિ કે પશ્ચાસંખડિમાં ભોજનાર્થે જવાને ઈરાદે નહિ કરવો. (૫૫૧) જે કઈ મુનિ પૂર્વસંખડિ કે પશ્ચાતસંખડિ થતી સાંભળી ત્યાં ઉત્સુકતા ધરી ચાલ્યો જશે તો ત્યાં તે જૂદા જૂદા કુળમાંથી અધાકદિદેષરહિત પવિત્ર આહાર ગ્રહણ કરીને ૧ કેમકે લોલુપ જનને સર્વ કંઈ સંભવે. For Private and Personal Use Only
SR No.020007
Book TitleAcharanga Sutram Mul Sahit
Original Sutra AuthorN/A
AuthorRavjibhai Devraj
PublisherRavjibhai Devraj
Publication Year1902
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy