SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આચારાંગ-મૂળ તથા ભાષાન્તર, [ તૃતીય ઉદ્દેરા:] ---૦ — तणफासे सीयकाले, तेउफासे य दसमसगेय; अहियासए सया समिए, फासाइं विरूवरूवाइं ।। (४९८) અણ ગુજર-ઢાઢ arી, = ગુમપૂમિ જ, पंतं सेज्जं सेविंसु, आसणगाई चेव पंताई ।२। (४९९) लाढेसु तस्सु-वसग्गा, बहवे जाणवया लूसिंसु अह लूहदेसिए भत्ते, कुक्कुरा तत्थ हिंसिंसु णिवतिंसु ॥३. (५००) अप्पे जणे णिवारेइ, लूसणए सुणए डसमाणे; દુહુવાસંતિ મહતું, “મને શુ સંg”. m (૦૧) एलिक्खए२ जणो भुज्जो, बहवे वज्जभूमिइ फरुसासी; लटिं गहाय णालीयं, समणे तत्थएवि विहरिंसु ।५। १ उपसर्गाणां विशेषणं २ ईदृक्षः ३ शाक्यादयः ત્રીજે ઉશ. ( વીર પ્રભુએ કેવાં પરીષહ સહ્યાં. ) (મહાવીરદેવ) સદા સમિતિવંત બનીને કર્કશ સ્પર્શ, તાઢ, તાપ, તથા દંશ અને મશકના ડંખ વગેરા ભયંકર પરીષહ સહન કરતા. (૪૮) વળી ભગવાન દુર્ગમ્ય લાદેશના વજભૂમિ તથા શુભ્રભૂમિ નામના બને ભાગમાં જઈ વિચર્યા હતા. ત્યાં તેમને રહેવાને ઘણી હલકી વસતિઓ મળતી. તેમજ પીઠફળાદિ આસન પણ ઘણા હલકા મળતા. (૪૪) લાટ દેશમાં તે ભગવાનને ઘણું ઉપસર્ગ થયા. ત્યાંના લેકે તેમને મારતા; ભજન પણ લૂખું મળતું; તથા કૂતરાઓ આવી વીરપ્રભુના ઊપર પડતા ને કરડતા, (૫૦૦) આ વખતે બહુ થોડા જ લેક તે કૂતરાઓને કરડતાં નિવારતા. નહિ તો ઘણા લોકો તે ઉલટા ભગવાનને મારતા થકા તેમને કરવા માટે કૂતરાઓને છુચ્છકારીને તેમના તરફ મોકલાવતા. (૫૦૧) આવા લેકમાં ભગવાન ઘણીવાર વિચર્યા. ત્યાંની વજભૂમિના ઘણાખરા લોક લખું ખાતા તેથી તેઓ વધારે ફોધવાળા હોવાથી સાધુને દેખી કુતરાઓ વડે તેને એટલે For Private and Personal Use Only
SR No.020007
Book TitleAcharanga Sutram Mul Sahit
Original Sutra AuthorN/A
AuthorRavjibhai Devraj
PublisherRavjibhai Devraj
Publication Year1902
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy