SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આચારાંગ-મૂળ તથા ભાષાક્તર, त परकमतं. परिदेवमाणा, “माणेच याहि " इति ते वदंति; ઇવળીયા સોવનજા , સવારે 11 વંતિકા ભગતરિ ગોતર, ગળા નેળ વિના " | (૨૪) सरणं तत्थ णो समेति', किह णाम से रमति । एवं गाणंसया समणुवासिज्जासि-त्ति મિ. (૨૧) -- -- - [દિતીર દેરા: ] आतुरं लोय-मायाए', चहत्ता पुब्बसंजोग, हिच्चा उवसमं, वसित्ता बंभचेरंमि, वमु अणुवमुः वा जाणितु धम्मं अहातहा अथेगे त-मवाइ' कुसीला, वत्थं पडिग्गहं कंबलं पायपुंछणं विउसेज्जा'', अणुपुब्वेण अणहियासमाणे परीसहे दुरहियासए। कामे ममायमाणस्स इयाणि वा मुहुसेण वा अपरिमाणाए१२ भेदो13। एवं से अंतराइएहिं कामेहं आकेलिएहिं१४ અતિસાવેણપ 1 (૩૦) १ कुटुंबिनः २ वयं त्वयीति शेषः ३ ( कुटुंबिवाक्य मेतत् ) ४ (एतदपि कुटुंाबवाक्यं) ५ मुनिरिति शेषः ६ आदाय ज्ञात्वा. ७ गत्वा. ८ वीतरागो मुनिर्धा. ९ सरागः श्रावकोवा. १०.. त्यजेयुः ११ व्युत्सृज्य-त्यक्त्वा. १२ अपरिमितकालंयावत् १३ शरीरनाशः १४ असंपूर्णः १५ अवतीर्णाः भ्रांताः । જ્યારે સત્યરૂષ દીક્ષા લેવા તૈયાર થાય છે ત્યારે તેના માબાપ તથા સ્ત્રીપુત્રાદિક શોક કરતા થકા તેને કહે છે કે “અમે તમારી ઈચ્છા પ્રમાણે વર્તનારા અને તમારા પર પ્રીતિધરનારા છીએ માટે અમને છોડીને દીક્ષા લ્યો માં. જે માબાપને છેડી દે છે તે કંઈ મુનિ ન ગણાય તથા સંસારને પણ તરી શકે નહિ” (૩૪૮) પણ આવે વખતે તે દીક્ષા લેવા તૈયાર થએલો પુરૂષ તેમનું કથન સ્વીકારતો નથી કેમકે તે જાણે છે કે તેનાથી હવે આ દુઃખભરપૂર ગ્રહવાસમાં રમી શકાય એમ નથી. આવું જ્ઞાન હમેશાં મુનિએ દિલમાં ધરી રાખવું. (૩૪) બીજે ઉશ. ( કમને આત્માથી દૂર કરવા ) આ દુનિઆને દુઃખી જાણી, માબાપ તથા સ્ત્રીપુત્રાદિકેને છેડી કરીને ઉપશમ ધારણ કરી, બ્રહ્મચર્યને પાળન કરનારા કેટલાએક મુનિએ ધર્મને જાણતાં છતાં પણ તથવિધ કર્મના ઉદયથી મેહજાળમાં ફસી સદાચારને છડી આપે છે, અને વિકટ પરીષહેને અનુક્રમે સહન કરતાં થાકી જઇને વસ્ત્ર, પાત્ર, કંબલ, તથા પાદપૃષ્ણનને છેડી ગૃહસ્થપણું આદરે છે. પરંતુ એ રીતે જે કામભોગમાં મૂતિ થાય છે તેને ઘણા થોડા વખતમાં આ ક્ષણભંગુર શરીરથી જુદા પડ્યા પછી અનંત કાળ લગી આવી સામગ્રી મળવી મુશ્કેલ છે. એ રીતે તેઓ બહુ દુઃખમય કામગોમાં અતૃપ્ત થયા થકા ભરતા રહેવાના. (૩૫૦) For Private and Personal Use Only
SR No.020007
Book TitleAcharanga Sutram Mul Sahit
Original Sutra AuthorN/A
AuthorRavjibhai Devraj
PublisherRavjibhai Devraj
Publication Year1902
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy