SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ શઢ એમ ત્રણે પ્રકારે લખેલી છે. ભંડારમાં પ્રાકૃત સંસ્કૃત ગૂજરાતી હિંદી જેન જેનેતરના દરેક વિષયના જે જે ગ્રંથો વિદ્યમાન છે તેનો વિસ્તૃત પરિચય મેળવવા ઈચ્છનારને પ્રસ્તુત લિસ્ટમાંનું ત્રીજું પરિશિષ્ટ જોવા ભલામણ છે. દર્શનિય વિભાગ. ભિન્ન ભિન્ન દૃષ્ટિએ જોવા ઈચ્છનાર માટે ભંડારમાં શું શું દર્શનીય છે તેને નિર્ણય તેઓ પોતે જ કરે એ ઠીક ગણાય. માત્ર જેઓ ટુંક મુદતમાં ભંડારનું સ્થૂલ દર્શન કરવા ઈચ્છતા હોય તેમને માર્ગ દર્શક થાય તેવી તેમાંના વિશિષ્ટ તેમજ દર્શનીય વિભાગની નેંધ અહીં કરવામાં આવે છે. - શુદ્ધ ગ્રંથે–ભંડારમાં જે કેટલાક ગ્રંથ વિદ્વાન મુનિવરેએ સુધારેલા જોવામાં આવે છે તે સૌમાં વધારે મહત્ત્વના ગ્રંથો કેટલાક જૈન છેદસૂત્રની ભાષ્ય-ચૂણની પ્રત છે, જે અન્ય ભંડારમાં આટલી શુદ્ધ દુર્લભ્ય છે. ઉપરોક્ત છેદસૂત્રોની પ્રતિઓમાં જીતevમાણની પ્રતિ શુદ્ધતમ છે. દષ્ટિદોષથી રહી ગએલ અશુદ્ધિને અશુદ્ધિ ન ગણીએ તો “આ પ્રતિમાં ભૂલ જ નથી” એમ માનવામાં જરાય અતિશયોક્તિ નથી. આ અપેક્ષાએ માણqff આદિ ગ્રંથે ઉતરતા જ ગણાય. છતાં તેમાં વિદ્વાન મુનિઓને હાથ ફરેલ છે. આ છેદ ગ્રંથ સિવાય ને, ૧૨ માં દિગંબર આચાર્ય વિદ્યાનંદસ્વામિકૃત પ્રમાણપરીક્ષા ગ્રંથની પ્રતિ છે, જે શુદ્ધતમ હવા સાથે આકર્ષક ધનશૈલિથી અલંકૃત છે. આ પ્રતિ કલ્પ ભાષ્યની પ્રતિને ઝાંખી કરી દે તેવી છે. ઠેક ઠેકાણે વિશાળ ટિપ્પણ, પાઠાંતરે, પ્રમાણુશાસ્ત્રીય ગ્રંથમાં આવતી લાંબી ચર્ચામાં દૂર દૂર સુધી વારંવાર આવતા તત્ શબ્દના અર્થની ગુંચે ટિપણું કર્યા સિવાય ઉકેલવા માટે કરેલ વિવિધ ચિહ્નો ઈત્યાદિ તે પ્રતિના શોધકની અદ્વિતીય નિપુણતાને વાચકને ખ્યાલ ત્યારે જ આવી શકે કે જ્યારે તે પ્રતિને પોતે સાક્ષાત હાથમાં લઈને જુએ. આ સિવાય તિથોrrટી ધાતુપારાયણ આદિ ધણીય ગ્રંથા સુધારેલા છે. પણ તે દૃષ્ટિએ સંપૂર્ણ તપાસ કરેલ ન હાઈ કેટલા ગ્રંથ સુધારેલા છે તે કહી શકાય નહિ. ઉપરોક્ત ગ્રંથોના અંતમાં તેના શેધકાએ પિતાના નામનો ઉલ્લેખ કર્યો નથી, જેમ જે. કત્તાराध्ययन लघुवृत्ति नं. ६ आवश्यक टिप्पन नं. ११ वृहत्कर्मस्तववृत्तिना संतमा तना शाय' તેજરાજગણિએ કર્યો છે. નં. ૬ પ્રતિના અંતમાં નીચે પ્રમાણે લખેલ છે – लिखितं ले. नेमाकेन ॥ सुविहितशिरःशिरोमणि-दुर्वादिवृन्दतमःपरासननभोमाणसमग्रविद्यापण्यविपणिश्रीतपोरत्नोपाध्यायशिष्यतेजोराजगणिना स्वान्योपकृतये शोधित पुस्तकमिदं वाच्यमानं चिरं नन्दतु ॥ નં. ૧૧ પ્રતિમાં આને મળતો જ ઉલ્લેખ છે. માત્ર અંતમાં એટલું ઉમેરવામાં આવ્યું છે કે તેરખિ પુસ્તવામિણ આ પ્રતિમાં ધકે ઘણીજ ટિપ્પણી કરી છે. ઉત્તરાધ્યયન લઘુત્તિના અંતમાં કબદ્ધ પ્રશસ્તિ છે, જે વિસ્તારના ભયથી જતી કરવામાં આવે છે. આ તેજેરાજગણિ સોળમી શતાબ્દીમાં વિદ્યમાન હતા. તેમના હસ્તાક્ષર જોવા ઈચ્છનારે નં. ૨૬ મામાવા કરની પ્રતિ જોવી, તેના અંતમાં નીચેને ઉલેખ છે– भवभावनाप्रकरणं समाप्तं । संवत् १५६५ वर्षे चैत्र सुदि २ दिने गुरुवारे श्रीतिमिरपुर्या श्रीतपोरत्नोपाध्यायेन्द्राणां शिष्य वा तेजोराजगणिभिरऽलेखि ॥शुभमस्तु लेखकवाच સ્વર્ણાક્ષરી પ્રતે--જે. રૂ માં સહજરત્રની સચિત્ર સ્વર્ણાક્ષરી પ્રતિ છે. તેનાં પાનાં ૯૬ છે. લિપિ મનહર છે. પણ તેમાં સ્વર્ણનું પ્રમાણ મધ્યમ હેવાથી લિપિ જેટલા પ્રમાણમાં ઝળકવી
SR No.018101
Book TitleLimbdi Jain Gyanbhandar Hastlikhit Prati Suchipatra
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherAgamoday Samiti
Publication Year1928
Total Pages268
LanguageGujarati
ClassificationCatalogue & Catalogue
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy