SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ નેમિનાથરાજિમતી વેલઃ ચતુરવિજય-૧ ૨.ઈ.૧૭૨૦(સં.૧૭૭૬ પોષ સુદ-૧૪ ગુરુવાર કડી ૨૦૬ પૃ.૯૯ નેમિનાથરાજુલ ભાસ: જ્ઞાનશીલ લે.સં.૧૭મી સદી અનુ. પૃ.૧૪૭ નેમિનાથજેમતી સંવાદના ચોવીસ ચોક: અમૃતવિજય-૩ ૨.ઈ. ૧૭૮૩/સં.૧૮૩૯ કારતક વદ-૫ રવિવાર ઢાલ ૨૪ પૃ.૧૩ નેમિનાથ રાસ: અજ્ઞાતકૃત લે.સં.૧૫મી સદી અનુ. કડી ૨૩ મુ. પૃ.૨૨૮ નેમિનાથ રાસ : કનકકીર્તિવાચક-૧ ૨.ઈ.૧૬૩૬/સં.૧૬૯૨ મહા સુદ-૫ ઢાલ ૧૩ પૃ૪૨ નેમિનાથ રાસ: જયતિલકસૂરિ શિષ્ય કડી ૨૧ પૃ.૧૧૨ નેમિનાથ રાસ: ધનપ્રભ લે.સં.૧૭મી સદી કડી ૮૦ પૃ.૧૮૯ નેમિનાથ રાસ: નયનકમલ ર.ઈ.૧૬૦૬/સ.૧૬૬૨ મહા સુદ-૫ પૃ.૨૦૩ નેમિનાથ રાસઃ પુણયતિલક/પુયરત્ન ૨.ઈ.૧૫૮૩ કડી ૮૪ પૃ.૨૪૭ - નેમિનાથ રાસ: પુયરત્ન-૩ પૃ.૨૪૭ નેમિનાથ રાસ: વિજયદેવસૂરિ)-૧ લે.ઈ.૧૫૩૬ કડી ૬૭ પૃ.૪૦૧ નેમિનાથ રેખતા છંદઃ ગુરુદાસ કડી ૮ પૃ.૯૧ નેમિનાથ લેખ: જયસોમ-૩ કડી ૨૩ પૃ.૧૧૭ નેમિનાથ વસંત ધમાલઃ નયવિજય કે.સં.૧૯મી સદી અનુ. કડી ૭ ૫.૨૦૩. નેમિનાથ વસંત ફૂલડાં: મતિશેખર(વાચક-૧ પૃ.૨૯૨ નેમિનાથ વિનતિઃ જગરૂપ લે.સં.૧ભી સદી અનુ. કડી ૧૨ પૃ.૧૦૯ નેમિનાથ વિનતિઃ સદાનંદ લે.સં.૧૮મી સદી અનુ. કડી ૫ પૃ.૪૬ નેમિનાથ વિનંતી: રત્નાકરચંદ્રદમુનિકડી ૧૦ પૃ.૩૪૫ નેમિનાથ વિવાહ: પ્રેમચંદ-૨ ૨.ઈ.૧૮૦૪ પૃ.૨૫૭ નેમિનાથ વિવાહલોઃ ઋષભવિજય-૧ ૨.ઈ.૧૮૩૦ સં.૧૮૮૬ અસાડ સુદ-૧૫ ઢાલ ૧૭/૧૮ પૃ.૩૯ નેમિનાથ વિવાહલો: વીરવિજય-૪/શુભવીર ૨.ઈ.૧૮૦૪/સં. ૧૮૬૦ પોષ વદ-૮ કડી ૧૫૧ અને ઢાળ ૨૨ મુ. પૃ.૪૨૨ . નેમિનાથવિષયક કેટલીક કૃતિઓઃ કીર્તિમેરુ(વાચક) પૃ.૫૭ નેમિનાથવિષયક ગીતો: જ્ઞાનસાગર-પ/ઉદયાસાગરસૂરિ) હિંદી મરાઠી પૃ.૧૪૯ નેમિનાથ સઝાયઃ દીપવિમળવિમળદીપ કડી ૭ મુ. પૃ.૧૭૬ નેમિનાથ સઝાય: રત્નવિજય કડી ૧૩ મુ. પૃ.૩૪૨ નેમિનાથ સલોકોઃ જિનવિજય-૪ ૨.ઈ.૧૭૪૨/સં.૧૭૯૮ આસો વદ-૩૦ કડી ૭૨ પૃ.૧૨૯ નેમિનાથ સલોકો : વિનીતવિમલ કડી ૬૫ પૃ.૪૧૨ નેમિનાથસવૈયા છત્રીસી: સમયસુંદર-૨ ૨.ઈ.૧૬૪૨/સં.૧૬૯૮ ભાદરવા મુ. પૃ.૪૩૯ નેમિનાથ સ્તવનઃ અમરહર્ષગણિ-૧ કડી ૧૫ પૃ.૧૨ નેમિનાથ જિમતી વેનેમિનાથ હમચી નેમિનાથ સ્તવનઃ અમૃતવિજય કડી ૧૧ પૃ.૧૩ નેમિનાથ સ્તવન: આનંદસાર કડી ૭૨ પૃ.૨૨ નેમિનાથ સ્તવન આનંદસુંદર કડી ૨૩ પૃ.૨૨ નેમિનાથ સ્તવનઃ ઉત્તમચંદ૨ લે.ઈ.૧૬૭૪ સ્વલિખિત) કડી ૧૯ પૃ.૨૮ નેમિનાથ સ્તવનઃ કલ્યાણ-૩ ૨.ઈ.૧૬ ૧૭/સં.૧૬ ૭૩ આસો સુદ ૬ ગુરુવાર કડી ૮૧ પૃ.૪૯ નેમિનાથ સ્તવન : કલ્યાણકમલ પૃ.૪૯ નેમિનાથ સ્તવનઃ કલ્યાણરત્નસૂરિ) શિષ્ય લે.ઈ.સં.૧૮મી સદી અનુ. કડી ૬૪ પૃ.૫૦ મનાથ સ્તવન: કહાનજી ગણિ-૪ ૨.ઈ.૧૭૧૧ કડી ૬ પૃ.૭૩ નેમિનાથ સ્તવનઃ કુશલહર્ષ-૧ કડી ૬૬ પૃ.૬૩ નેમિનાથ સ્તવનઃ જિનદાસ-૨ ૨.ઈ.૧૬૫/સં.૧૭૧૧ આસો સુદ ૨ મુ. પૃ.૧૨૫ નેમિનાથ સ્તવન: જિનરત્નસૂરિ-ર લે.ઈ.૧૭૩૪ પૃ.૧૨૬ નેમિનાથ સ્તવનઃ ડુંગર કડી ૭૫ પૃ.૧૫ર નેમનાથ સ્તવન: તેજસિંહ(ગણિ-૧ પૃ.૧૫૯ નેમિનાથ સ્તવનઃ દાનવિજય કડી ૯ પૃ.૧૭૨ નેમિનાથ સ્તવનઃ મુનિવિમલશિષ્ય કડી ૧૨ પૃ.૩૨૦. નેમિનાથ સ્તવનઃ મોહન-૪/મોહનવિજય કડી ૬ મુ. પૃ.૩૩૦ નેમનાથ સ્તવન: રંગવિજય-૩ કડી ૧૧ મુ. પૃ.૩૪૯ નેમિનાથ સ્તવન: રૂપવિજય કડી ૫, ૭ અને ૨૫ પૃ.૩૬૯ નેમિનાથ સ્તવનઃ લક્ષ્મણ-૧ ૨.ઈ.૧૪૬૩/સ. ૧૫૧૯ કારતક કડી ૮૨ પૃ.૩૭૨ નેમિનાથ સ્તવન: લાવણ્યસમય કડી ૧૯ મુ. પૃ.૩૮૮ નેમિનાથ સ્તવન: વીરજી-૩ કડી ૭ પૃ.૪૨૧ નેમિનાથ સ્તવનઃ વીરવિજયજ/શુભવીર મુ. પૃ.૪૨૨ નેમિનાથ સ્તવનઃ વિજયલક્ષ્મીસૂરિ)/લક્ષ્મીસૂરિ/સૌભાગ્યલક્ષ્મી મુ. પૃ.૪૦૩ નેમિનાથ સ્તવન વિમલવિજય-૨ લે.સં.૧૮મું શતક અનુ. કડી ૪૨ પૃ.૪૧૪ નેમિનાથ સ્તવનલનાડુલાઈમંડન): વિમલ(વાચકોશિષ લે.સં.૧લ્મી સદી અનુ. કડી ૧૨ પૃ.૪૧૪ નેમિનાથ સ્તવન: શ્રુતરંગજી કડી ૪૮ પૃ૪૪૪ નેમિનાથ સ્તવનઃ હરિબલ કડી ૯ પૃ.૪૮૫ નેમનાથ સ્તવન: હંસરત્ન કડી ૧૦ મુ. પૃ.૪૯૧ નેમિનાથ સ્તવનઃ હેમહરખ લે.ઈ.૧૬૭૭ કડી ૬ પૃ.૪૯૯ નેમિનાથ સ્તુતિઃ વૃદ્ધિવિજય-૧ કડી ૪ પૃ.૪૨૭ નેમિનાથસ્વામીનો સલોકોઃ ઉદયરત્ન(વાચક-૩ કડી ૫૭ પૃ.૩૨ નેમિનાથ હમચડીઃ લાવણ્યસમય ૨.ઈ.૧૫૦૮ કડી ૮૪ મુ. પૃ. ૨૨૮, ૩૮૭ નેમિનાથ હમચી: પ્રેમવિજય-૧ .ઈ.૧૫૯૭ કડી ૮૪ પૃ.૨૫૮ મધ્યકાલીન કતિસૂરિ 1 ૮૯
SR No.018076
Book TitleMadhyakalin Krutisuchi
Original Sutra AuthorN/A
AuthorKirtida Shah
PublisherGujrati Sahitya Parishad
Publication Year2004
Total Pages214
LanguageGujarati
ClassificationCatalogue
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy