________________
ચઉદ ગુણસ્થાનકગર્ભિત વીરસ્તવન ઃ સહજરત્ન-૧ કડી ૨૩ મુ. પૃ.૪૫૩
ચઉપર્તી ચોપાઈઃ સમયપ્રમોદ (ગણિ) ૨.ઈ.૧૬ ૧૭/સં.૧૬૭૩ આસો સુદ-૨ ગુરુવાર સ્વલિખિત પ્રત કડી ૫૨ પૃ.૪૪૭ ચઉરંગી ગીત : પુણ્યસાગર પૃ.૨૪૮ ચઉવિજિન સ્તવન : રાજકીર્તિ કડી ૨૫ રૃ.૩૫૦ ચઉવીસવટાપાર્શ્વનાથ સ્તુતિ ઃ પદ્માનંદ (સૂરિ) કડી ૪ પૃ.૨૪૧ ચઉવીસવટાશ્રી પાર્શ્વનાથનાગપુર ચૈત્યપરિપાટીસ્તોત્ર : પદ્માનંદ (સૂરિ) કડી ૯ પૃ.૨૪૧
ચઉશરણપયન્તા ઃ સંવેગદેવ/સંવેદરંગ (ગણિ) પૃ.૪૫૭ ચઉશરણ પ્રકીર્ણક બાલાવબોધઃ પાર્શ્વચંદ્ર-૨/પાસચંદ ૨.ઈ. ૧૫૪૧/સં.૧૫૯૭ ફાગણ સુદ-૧૨ રવિવાર પૃ.૨૪૫ ચઉસરણ ટબા : મેરુ (મુનિ)-૨ પૃ.૩૨૬ ચઉસરણપયના ઉપર વાર્તિક ઃ પાર્શ્વચંદ્ર-૨/પાસચંદ ૨.ઈ.૧૫૪૧/ સં.૧૫૯૭ ફાગણ સુદ-૧૩ રવિવાર પૃ.૨૪૫
ચક્કેસરી માતાની આરતી : દેવચંદ કડી ૧૧ મુ. પૃ.૧૮૦ ચક્રેશ્વરીની ગરબી/સ્તવનઃ દીપવિજય મુ. પૃ.૧૭૪ ચર્ચી (૧)ઃ જિનેશ્વર સૂરિ) કડી ૩૦ પૃ.૧૩૪ ચર્ચરી ઃ પ્રાણજીવન લે.ઈ.૧૭૭૯ પૃ.૨૫૪ ચર્ચરિકા : સોલણ/સોલણું કડી ૩૮ મુ. પૃ.૪૭૬ ચચ્ચી ઃ સોલણ/સોલણું કડી ૩૮ મુ. પૃ.૪૭૬ ચર્ચાબોલવિચાર ઃ દીપવિજ્ય-૨ ૨.ઈ.૧૮૨૦ પૃ.૧૭૫ ચટાઈસમયનું ધોળઃ મહાવદાસ/માહાવદાસ/માવદાસ-૧ પૃ.૨૯૯ ચડતીપડતીની સઝાય ઃ યશોવિજય (ઉપાધ્યાય)-૩/જશવિજય કડી ૪૧ મુ. પૃ.૩૩૪
ચતુર ચાલીસી : વિશ્વનાથ જાની કડી ૩૭૫ પદ ૪૦ મુ. પૃ.૯૯,
૪૧૭
ચતુતિ ચોપાઈ : પર્વત-૧ કડી ૪૦ પૃ.૨૪૩
ચતુતિ ચોપાઈ : વસ્તિગ અંશતઃ મુ. કડી ૯૫/૯૭ પૃ.૩૯૭ ચતુતિ ભવસ્વરૂપ વિજ્ઞપ્તિઃ અમુલખ(સૂરિ) શિષ્ય કડી ૨૪ પૃ.૧૨
ચતુર્થંકર્મગ્રંથયંત્રકાણિ : દેવસાગર (ગણિ) લે.સં.૧૭મી સદી અનુ. પૃ.૧૮૫ ચતુર્દશગુણસ્થાનકગર્ભિત શાંતિનાથસ્તવનઃ શિવરત્ન કડી ૯૮ મુ. પૃ.૪૩૬
ચતુર્દશગુણસ્થાનક સઝાય : માણવિજય ઢાળ ૧૭ મુ. પૃ.૨૯૧ ચતુર્દશપૂર્વતપ સ્તવન ઃ સૌભાગ્ય(સૂરિ)-૧ ૨.ઈ.૧૮૪૦ કડી ૪૨ ઢાળ ૩ મુ. પૃ.૪૭૭
ચતુર્દશીતિથિ વિરાધકદેવસૂરિ નવનિહવગચ્છવર્ણન દીપ
વિજય લે.સં.૨૦મી સદી અનુ. કડી ૨૨ પૃ.૧૭૪ ચતુર્દશીપાક્ષિક વિચાર : શ્રુતસાગર-૨ ૨.ઈ.૧૬૨૮ સં. પૃ.૪૪૪ ચતુઃપર્વી કથાઃ માણિકયસુંદર(સૂરિ)-૧/માણિક્યચંદ્ર(સૂરિ) ૨.ઈ.
ચઉદ ગુણસ્થાનકગર્ભિત વીરસ્તવન/ચતુર્વિશતિજિન સ્તવન
૧૪૨૮ પહેલા પૃ.૩૦૪
ચતુઃ પર્વી કુલકઃ અમરરત્ન(સૂરિ) લે.સં.૧૭મી સદી કડી ૬૮ પૃ.૧૧
ચતુઃ પર્વી ચક્ષુઃ માણિક્યસુંદર(સૂરિ)-૧/માણિક્યચંદ્રસૂરિ) ૨.ઈ. ૧૪૨૮ પહેલાં પૃ.૩૦૪
ચતુઃપર્વી સઝાય : હેમરત્ન(સૂરિ)શિષ્ય કડી ૭૦ પૃ.૪૯૮ ચતુર્મુખ ગીત ઃ સોમસુંદર(સૂરિશિષ્ય કડી ૧૦ પૃ.૪૭૬ ચતુર્વંદનનો રાસ : ધનરાજ-૨ કડી ૩૭ પૃ.૧૯૦ ચતુર્વિધધર્મ ચોપાઈ કાકબંધ : રત્નસાગર કડી ૬૯ પૃ.૩૪૩ ચતુર્વિધ સંઘનામમાલા ઃ યતસી/જયરંગ-૧ જેતસી ૨.ઈ.૧૬૪૪/ સં.૧૭૦૦ શ્રાવણ પૃ.૧૧૧
ચતુર્વિંશતિ ચોપાઈઃ વરસિંહ (ઋષિ) પૃ.૩૯૨ ચતુર્વિશતિજિન ગણધર સ્તવન ઃ રામસિંહ લે.ઈ.૧૮૪૩ કડી ૭ પૃ.૩૬ ૩
ચતુર્વિશતિજિન ચોવીશી: જયસૌભાગ્ય-૧ લે.ઈ.૧૭૧૯ અંશતઃ મુ. પૃ.૧૧૭
ચતુર્વિશતિજિન ચોવીશી ઃ તત્ત્વવિજય-૧ પૃ.૧૫૪ ચતુર્વિસતિજિનચોવીસોલ (વૃદ્ધ)સ્તવન ધર્મકીર્તિ-૧ ૨.ઈ. ૧૬૧૮/સં.૧૬૭૪ ભાદરવા સુદ-૧૫ શુક્રવાર કડી ૯૨ ઢાળ ૧૪ પૃ.૧૯૩
ચતુર્વિશતિજિન છંદ : જ્ઞાનવિમલ(સૂરિ)/નયવિમલ(ગણિ) કડી ૨૯ મુ. હિં પૃ.૧૪૬
ચતુર્વિશતિજિન તીર્થમાલા ઃ કમલધર્મ ૨.ઈ.૧૫૦૯ કડી ૪૭ પૃ.૪૪ ચતુર્વિશતિજિન નમસ્કાર : રાજસુંદર લે.ઈ.૧૭૨૦ પૃ.૩૫૩ ચતુર્વિશતિજિન નમસ્કાર : રૂપનિય-૧ કડી ૨૬ પૃ.૩૭૦ ચતુર્વિશતિજિન નમસ્કારઃ લક્ષ્મણ-૧ કડી ૨૫ પૃ.૩૭૩ ચતુર્વિશતિજિન નમસ્કાર સમરચંદ્ર(સૂરિ)/સમરસિંઘ/સમરસિંહ ૨.ઈ.૧૫૩૨ કડી ૨૫ પૃ.૪૫૦
ચતુર્વિંશતિજિન પચીસી : ચંદ્રભાણ (ઋષિ) મુ. પૃ.૧૦૨ ચતુર્વિશતિજિન પંચકલ્યાણકતિથિ સ્તવનઃ વિદ્યાવિજ્ય-૧ ૨.ઈ. ૧૬૦૪ કડી ૪૬ પૃ.૪૦૬
ચતુર્વિશતિજિન પંચકલ્યાણક સ્તવન ઃ બુદ્ધિવર્ધન લે.ઈ.૧૮મી સદી અનુ. કડી ૩૪ પૃ.૨૬૯
ચતુર્વિશતિજિન પૂજા : રામચંદ્ર-૧૨ ગ્રંથાગ ૧૮૭ પૃ.૩૬૦ ચતુર્વિશતિજિન પૂજા ઃ શિવચંદ-૧ ૨.ઈ.૧૮૨૩/સં.૧૮૭૯ દ્વિતીય આસો સુદ-૫ શિનવાર મુ. પૃ.૪૩૪ ચતુર્વિશતિજિન ભાસ ઃ તત્ત્વવિજય-૧ પૃ.૧૫૪ ચતુર્વિશતિજિન સકલભવવર્ણન સ્તવન ઃ નગર્ષ/નગા (ગણિ) ૨.ઈ. ૧૬૦૧/સં.૧૬૫૭ શ્રાવણ વદ-૧૦ ગુરુવાર કડી ૭૧ પૃ.૨૦૧ ચતુર્વિશતિજિન સ્તવન ઃ ઋખજી લે.સં.૧૮મી સદી અનુ. કડી ૩૧ પૃ.૩૬ ચતુર્વિશતિજિન સ્તવન : કીર્તિવિમલ-૧ કડી ૩૨ પૃ.૫૮
મધ્યકાલીન કૃતિસૂચિ 1 ૪૫