________________
કૌતુક રત્નાવલિઃ દયારામ-૧/દયાશંકર મુ. પૃ.૧૬૬ કૌશલ્યાની સઝાય: ભક્તિ-૩ કડી ૮ મુ. પૃ.૨૭૨ ક્રોધની સઝાય: પ્રીતિવિજય-૨ કડી ૭ પૃ.૨૫૬ ક્રોધ માન માયા અને લોભની સઝાય : ભાવસાગર-૩ કડી ૩૨
મુ. પૃ.૨૮૪ ક્રોધ અન એરા લોભનો છંદ : કાંતિવિજય-૩ ૨.ઈ. ૧૭૭૯ કડી
૩૨/૪૦ મુ. પૃ.૫૬ ક્રોધ સઝાય: મણિચંદ્ર કડી ૮ પૃ.૨૯૧ ક્ષત્રિયોત્પત્તિ : ગદ પૃ.૮૧ ક્ષમા ઉપર સઝાયઃ વિજયભદ્ર લે.સં.૧૭મું શતક અનુ. કડી ૧૨
પૃ.૪૦૨ ક્ષમા છત્રીસી: સમયસુંદર-૨ મુ. પૃ.૪૪૯ ક્ષમા પચાવની : લબ્ધિવિજય કે.સં.૧૮-૧૯મી સદી અનુ. કડી ૫૬
પૃ.૩૭૯ ક્ષમાવિજયનિવણ રાસઃ જિનવિજય-૩ ઢાળ ૧૦ પૃ.૧૨૯ સુધાનિવારણ સઝયઃ સકલચંદ્ર (ઉપાધ્યાય)-૨ કડી ૭મુ. પૃ.૪૪૫ સુધાપિપાસા શીતઉષ્ણની સઝાયઃ વિવેકહર્ષ-૧ પૃ.૪૧૬ ક્ષુલ્લકષિ રાસ : સમયસુંદર-૨ ૨.ઈ.૧૬૩૮ કડી ૫૪ ઢાળ ૪
મુ. પૃ.૪૪૯ ભુલ્લકકુમાર ચોપાઈ સાધુસંબંધ: મહિમસિંહ/મહિમાસિંહ/મહિમા
સેન/માનચંદ/માનસિંહ કડી. ૧૪૯ પૃ.૨૯૯ ક્ષુલ્લકકુમાર ચોપાઈઃ મેઘનિધાન ૨.ઈ.૧૬૩૨/સં.૧૬ ૮૮
માગશર સુદ-૧૧ પૃ.૩૨૪ ક્ષુલ્લકકુમાર પ્રબંધ: હેમરાજ (ઉપાધ્યાય-૨ ૨.ઈ.૧૫૬ ૧ કડી ૪૫
પૃ.૪૯૮ ક્ષુલ્લકકુમાર રાજર્ષિ ચરિત પ્રબંધ: પદ્મરાજ ગણિ)-૧ ૨.ઈ.
૧૬ ૧૧/સં.૧૬ ૬૭ ફાગણ સુદ-૫ કડી ૧૪૧ પૃ.૨૩૯ ક્ષુલ્લકકુમાર રાજર્ષિ પ્રબંધ: પારાજ (ગણિ-૧ ૨.ઈ.૧૬ ૧૧/
સં.૧૬ ૬૭ ફાગણ સુદ-૫ કડી ૧૪૧ પૃ.૨૩૯ ક્ષુલ્લકકુમાર રાસ : સોમવિમલ (સૂરિ)-૧ ૨.ઈ.૧૫૭૭/સં.૧૬૩૩
ભાદરવા વદ-૮ કડી ૪૨૫ પૃ.૪૭૫ ક્ષેત્રપાલ છંદ: નારાયણ કડી ૩૨ પૃ.૨૨૦ ક્ષેત્રપ્રકાશ ચસ: ઋષભદાસ-૧ ૨.ઈ.૧૬ ૨૨/સં.૧૬ ૭૮ માધવ
દાસ સુદ-૨ ગુરુવાર કડી ૫૮૨ પૃ.૩૮ ક્ષેત્રવિચાર તરંગિણી: નન (સૂરિ-૨ ૨.ઈ.૧૫૬ ૧ કડી ૧૨૪
પૃ.૨૦૨ ક્ષેત્રસમાસકરાણી બાલાવબોધઃ વત્સરાજ-૨ ૨.ઈ.૧૬૦૯ ગ્રંથા
૯૫૬ રાજસ્થાની મિશ્ર ગુજરાતી પૃ.૩૯૨ ક્ષેત્રસમાસ પર બાલાવબોધ : આનંદવિજય-૩ ૨.ઈ.૧૭૨૦ આસ
પાસ પૃ.૨૨ ક્ષેત્રસમાસ પર બાલાવબોધઃ ક્ષેમરન (ગણિ) લે..૧૭૮૨ ગ્રંથાગ ૪૫૭૫ પૃ.૭૫
કૌતુક રત્નાવલિખંઘકમુનિચરિત્ર સઝાય ક્ષેત્રસમાસ બાલાવબોધઃ ઉદયવલ્લભસૂરિ) લે.ઈ.સ.૧૭૧૩
ગ્રંથાગ ૪૮૬૦ પૃ.૩૨ ક્ષેત્રસમાસ બાલાવબોધ: ક્ષમામાણિકય પૃ.૭૪ ક્ષેત્રસમાસ બાલાવબોધઃ ખેમ-૫ પૃ.૭૯ ક્ષેત્રસમાસ બાલાવબોધ: મેઘરાજ (વાચક)-૩ ૨.ઈ.૧૬ ૧૪
પૃ.૩૨૪ ક્ષેત્રસમાસ રાસ: મહિસાગર-૧ ૨.ઈ.૧૫૩૮(સં.૧૫૯૪ આસો -
બુધવાર કડી ૫૭૮ ઉલ્લાસ ૬ પૃ.૨૯૨ ક્ષેત્રસમાસવિવરણ ચોપાઈઃ મહિસાગર-૧ ૨.ઈ.૧૫૩૮/સં.૧૫૯૪
આસો • બુધવાર કડી ૫૭૮ ઉલ્લાસ ૬ પૃ.૨૯૨ ક્ષેત્રસમાસ સ્તબક: શુભવિજય કે.ઈ.૧૮૭૮ પૃ.૪૩૮ ક્ષેમ બાવની: ક્ષમાહંસ ૨.ઈ.૧૬૪૧ કડી ૫૫ પૃ.૭૫ ખટદર્શનની પડવી : સહદેવ-૧ કડી ૩૪૨ અરબી-ફારસી શબ્દોના
પ્રભાવવાળી પૃ.૪૫૫ ખરતગચ્છગુવવલી : ગુણવિનય (વાચક-૧ કડી ૩૧ મુ. પૃ.૮૯ ખરતરગચ્છ પવલિઃ સોમકુંજ/સોમકુંજર ૨.ઈ.૧૪૫૮થી
૧૪૭૫ની વચ્ચે કડી ૩૦ મુ.પૃ.૪૭૪ ખરતરગચ્છ પિપ્પલકશાખા ગુરુ પવલી ચોપાઈ: રાજસુંદર-૧ લે.ઈ.૧૬૧૩/સ.૧૬૬૯ વૈશાખ વદ-૬ સોમવાર - સ્વલિખિત પ્રત કડી ૧૯ મુ. પૃ.૩૫૪ ખરતરગુરુનામ સ્તવન : હીરકલશ પૃ.૪૯૪ ખરતરગુરુગુણવર્ણન છપ્પયઃ જિનભદ્રસૂરિ) શિષ્ય છપ્પા ૩૭ મુ.
પૃ.૧૨૬ ખરતર પ્રતિઈ પૂછવાનઈ ૪ બોલઃ લબ્ધિસાગર-૧ લે.સં.૧૭મી
સદીનો પૂર્વાધ અનુ. મુ. પૃ.૩૮૦ ખરતરાદિગચ્છોત્પત્તિ છખય: હીર/હીરાનંદ લે.સં.૧૭મી સદી
રાજસ્થાની ગુજરાતી પૃ.૪૯૬ ખંડકુમાર સઝાય: લબ્ધિવિજય-૪ કડી ૧૭ મુ. પૃ.૩૮૦ ખંડપ્રશસ્તિની કાઃ ગુણવિનય (વાચકો-૧ ૨.ઈ.૧૫૮૫ પૃ.૮૮ ખંઘકષિ સઝાય: નારાયણ મુનિ-૬ ૨.ઈ.૧૭૦૦ પૃ.૨૨૧ ખંઘક»ષ સઝાય: ભાવપ્રભસૂરિ)/ભાવરત્નસૂરિ) કડી ૧૭
પૃ.૨૮૨ ખંઘકષિ સઝાયઃ મોહન/મોહન (મુનિ /મોહનવિજય લ.ઈ.
૧૮૪૨ કડી ૨૭ મુ. પૃ.૩૨૯ ખંઘકકુમાર સાય: કવિજન/કવિયણ કડી ૩૦ મુ. પૃ.૫૨ ખંઘકકુમાર સઝયઃ ગુણનિધાન (સૂરિ) શિષ્ય કડી ૨૭ પૃ.૮૭ ખંઘકકુમાર સઝાય : જ્ઞાનસાગર ગ્રંથાઝ ૫૦ પૃ.૧૪૮ ખંઘક ચોઢાળિયું: ઉદયરત્ન-૪ ૨.ઈ.૧૮૨૮ પૃ.૩૨ ખંઘક ચોપાઈ/ચોઢાળિયું: જેમલ (ઋષિ)/જયમલ ૨ઈ. ૧૭૫/
સં.૧૮૧૧ વૈશાખ સુદ-૭ કડી ૬ ૭ પૃ.૧૪) ખંઘકમુનિચરિત્ર સઝાય: પાર્જચંદ્ર-૨/પાસાચંદ ૨.ઈ.૧૫૪૪) સં.૧૬૦ વૈશાખ સુદ-૮ શુક્રવાર કડી ૧૦૨ પૃ.૨૪૫
મધ્યકાલીન કૃતિસૂચિ ૩૫