SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ કાંકસાની ભાસ/કુમારમુનિ રાસ, કાંકસાની ભાસઃ લાવણ્યસમય ૨.ઈ.૧૪૯૪ કડી ૧૧ મુ. પૃ.૩૮૮ કિરિયાસ્થાનક સાયઃ સમારચંદ્રસૂરિ/સમરસિંઘ/સમરસિંહ કડી ૪૧ મુ. પૃ.૪૫૦ ' કિર્કિંધાકાંડઃ વિષ્ણુદાસ-૧ ૨.ઈ.૧૫૯૮/સં.૧૬ ૫૪ ચૈત્ર સુદ-૧૩ રવિવાર ગ્રંથાત્ર ૧૧૦૦ પૃ.૪૧૯ ક્રિયારત્નસમુચ્ચય: ગુણરત્ન (સૂરિ)-૧ ૨.ઈ.૧૪૧૦ મુ. પૃ.૮૭ કીર્તન : કેવળપુરી પૃ.૬૯ કીર્તન : કૃષ્ણરામ મહારાજી-૨ ૨.ઈ.૧૮૧૮/સં.૧૮૭૪ ફાગણ વદ-૭ શનિવાર ૧૫૯ કડી પૃ.૬૭ કીર્તનઃ મૂળદાસ-૧ મુ. પૃ.૩૨૨ કિર્તન(૧): વ્રજસખી કડી ૫ મુ. પૃ.૪૨૬ કીર્તનઃ હરિદાસ-૪ પૃ.૪૮૪ કીર્તનસંગ્રહ: મંજુકેશાનંદ ગુજરાતી-હિંદી મુ. પૃ.૩૦૩ કીર્તનો: કુંવરબાઈ પૃ.૬૪ કીર્તનો: કૃષણરામ મહારાજી-૨ ૨.ઈ.૧૮૧૮/સં.૧૮૭૪ ફાગણ. સુદ-૭ શનિવાર કડી ૭૨ અને ૧૧૦ પૃ.૬૭ કીર્તનો: ગોપાલદાસ-૨ પૃ.૯૫ કીર્તનો: ત્યાગાનંદ થાળ ૧ મુ. પૃ.૧૫૯ કીર્તનો: ધ્યાનાનંદ પૃ.૨૦૦ કીર્તનોર): ધનરાજ-૨ મુ. પૃ.૧૯૦ કીર્તનો: શીઘાનંદ પૃ.૪૩૭, કીર્તનોઃ શિવાનંદ-૨ પૃ.૪૩૭. કીર્તનો તરીકે ઓળખાયેલાં પદો: નરહરિ (દાસ-૨ મુ.પૃ.૨૧૨ કીર્તિકલ્લોલિની: હેમવિજય (ગણિ-૧ સંસ્કૃત પૃ.૪૯૯ કીર્તિધર કોશલ પ્રબંધ: મહિમસિંહ/મહિમાસિંહ/મહિમાસેન, માનચંદ/માનસિંહ ર.ઈ.૧૬ ૧૪ કડી પ૩ પૃ.૨૯૯ કીર્તિધર સુકોશલસંબંધઃ માલદેવ/બાલમુનિ લે.સં.૧૯મી સદી કડી ૪૩૧ પૃ.૩૧૩ કીર્તિરત્નસૂરિ ગીતઃ ચંદ્રકીર્તિ-૧ કડી ૧૨ મુ. પૃ.૧૦૨ કીર્તિરત્નસૂરિ ગીત: લલિતકીર્તિ ગણિ) પાઠક કડી ૯ મુ. પૃ.૩૮૧ કીર્તિરત્નસૂરિ ચોપાઈઃ કલ્યાણચંદ્ર (ગણિ-૧ કડી ૧૮ મુ. પૃ.૫૦ કીર્તિરત્નસૂરિ (ઉત્પત્તિ) છંદ: સુમતિરંગ કડી ૩પ મુ. પૃ.૪૬૮ કીર્તિરત્નસૂરિ વિવાહલોઃ કલ્યાણચંદ્ર (ગણિ-૧ કડી ૫૪ મુ. પૃ.૫૦ કુકડામારી ચસ: વલ્યપંડિતશિષ્ય લે.ઈ.૧૬૦૬ પૃ.૩૯૫ કુગુરુ છત્રીસી: જ્ઞાનમેરુ મુ. પૃ.૧૪૫ કુગુરુની સઝાય : યશોવિજય (ઉપાધ્યાય-૩/જશવિજય કડી ૨૮ મુ. પૃ.૩૩૪ કુગુરુની સાય: વિનયચંદ્ર-૩ કડી ૩૧ ઢાળ ૫ મુ. પૃ.૪૦૮ કુગુરુ પચીસી: જિનહર્ષ-૧/જસરાજ ૨.ઈ.૧૬ ૭૩ મુ. પૃ.૧૩૨ કુગુરુ પચ્ચીસીની સાયઃ તેજપાલ-૫ પૃ.૧૫૮ કુન્તાસર મહાલ્ય: શામજી ૨.ઈ. ૧૮૩૭ આસપાસ ઢાળ ૧ પૃ.૪૨૮ કુબેરદત્તા ચોપાઈઃ નવરંગ (વાચક) પૃ.૨૦૩ કુમતિઅાવન પ્રશ્નોત્તર રાસઃ ખેમવિજય-૨/ક્ષેમવિજય ૨ ઈ. ૧૮૩૬ /સં.૧૮૯૨ આસો વદ-૧૭ મંગળવાર પૃ.૭૯ કુમતિખંડન સ્તવનઃ યશોવિજય (ઉપાધ્યાય-૩/જશવિજય ૨.ઈ.૧૬ ૭૬/૧૬ ૭૮ કડી ૭૮ ઢાળ ૬ મુ. પૃ.૩૩૩ કુમતિદલનપાર્શ્વનાથ સ્તવન : ઋષભદાસ-૧ કડી ૫૪ પૃ.૩૮ કુમતિદોષ વિજ્ઞપ્તિકા: સકલચંદ્ર (ઉપાધ્યાય-૨ પૃ.૪૪૫ કુમતિનિઘટન સઝય: હર્ષસાગર લે.સં.૧૮મી સદી અનુ. પૃ.૪૮૯ કુમતિનિરાકરણ હુંડી સ્તવન : મેઘવિજય-૩ કડી ૩૯ પૃ.૩૨૫ કુમતિનો ચસ : વધા/વધો ૨.ઈ.૧૬ ૬૮/સં.૧૭૨૪ શ્રાવણ સુદ-૬ કડી ૩૯ પૃ.૩૯૨ કુમતિમદગાલન વીર સ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવનઃ યશોવિજય (ઉપાધ્યાય-૩/જશવિજય ૨.ઈ.૧૬૭૭/સં.૧૭૩૩ આસો સુદ૧૦ ઢાળ ૭ મુ. પૃ.૩૩૩ કુમતિવદન સપેટા ભાસ: હસ્તિ/હાથી (ગણિ) લે.સં.૧૭મી સદી અનુ. કડી ૧૭/૧૮ પૃ.૪૯૧ કુમતિવાચક સુમતિને ઉપદેશ સમ્રય: ચતુરવિજય-૩ પૃ.૧૦૦ કુમતિવિધ્વંસન ચોપાઈ: હીરકલશ ૨.ઈ.૧૫૫૧ કે ૧૫૬ ૧/સં. ૧૬૦૭ કે ૧૬૧૭ જેઠ સુદ-૧૫ બુધવાર પૃ.૪૯૪ કુમતિ વિશે સાય: રામવિજય-૨ કડી ૫ મુ. પૃ.૩૬૨ કુમતિ શિક્ષા ભાસ: તેજો કડી ૧૫ પૃ.૧૫૯ કુમતિ સાય: રાજસમુદ્ર કડી ૭ પૃ.૩૫૩ કુમતિઘટન રાસ: સુમતિસાગર ૨.ઈ.૧૭૬ ૨ પૃ.૪૬૯ કુમતિ સુમતિની સઝાય: મહાનંદ કડી ૨૪ મુ. પૃ.૨૯૮ કુમતાહિવિષજાંગુલિઃ રત્નચંદ્ર ગણિ-૨ ૨.ઈ.૧૬૨૩ સંસ્કૃત પૃ.૩૪૦ કુમારગિરિમંડન (શાંતિનાથ) સ્તવનઃ સોમવિમલ સૂરિ-૧ પૃ.૪૭૫ કુમપુત્ર ચોપાઈ : જયનિધાન-૧ ૨.ઈ.૧૬ ૧૬/સં.૧૬ ૭૨ પોષ સુદ-૯ કડી ૧૫૯ પૃ.૧૧૨ કુમારપાલચરિત્ર મહાકાવ્ય: જયસિંહ (સૂરિ) ૨.ઈ.૧૩૬ ૬ સંસ્કૃત પૃ.૧૧૬ કુમારપાલનરેશ્વર રાસઃ દેવપ્રભ (ગણિ) લે.ઈ.૧૪૬ ૬ કડી ૪૨ મુ. પૃ.૧૮૨ કુમારપાલનો નાનો રાસ: 5ષભદાસ-૧ કડી ૨૧૯૨ પૃ.૩૮ કુમારપાલ રાસ : ઋષભદાસ-૧ ૨.ઈ.૧૬૧૪/સં.૧૬ ૭૦ ભાદરવા સુદ-૨ ગુરુવાર કડી ૪૫૦૦ ખંડ ૨ મુ. પૃ.૩૮, ૫૯ કુમારપાલ રાસ: જિનહર્ષ-૧/જસરાજ ૨.ઈ.૧૬ ૮૬/સં.૧૭૪૨ આસો સુદ-૧૦ રવિવાર કડી ૨૮૭૬ ઢાળ ૧૩૦ પૃ.૧૩૧ કુમારપાળ રાસ : હરિકુશલ ૨.ઈ.૧૫૮૪ પૃ.૪૮૦, ૪૯૫ કુમારમુનિ રાસઃ પુણ્યકીર્તિ ૨.ઈ.૧૬૨/સં.૧૬૮૧ આસો સુદ૧૦ રવિવાર કડી ૨૯૯ ઢાળ ૨૦ પૃ.૨૪૭ મધ્યકાલીન કૃતિસૂચિ આ ૩૧
SR No.018076
Book TitleMadhyakalin Krutisuchi
Original Sutra AuthorN/A
AuthorKirtida Shah
PublisherGujrati Sahitya Parishad
Publication Year2004
Total Pages214
LanguageGujarati
ClassificationCatalogue
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy