________________
કુલધ્વજ ચોપાઈ/કલ્યાણમંદિરસ્તોત્ર પર અવસૂરિ
પૃ.૧૬૬
કુલધ્વજ ચોપાઈઃ સંઘમાણિક્યશિષ્ય કડી ૩૫ પૃ.૪૫૫ કલ્પકલ્પલતા ચકા: ગુણવિજય (વાચક-૨ પૃ.૮૮ કલ્પદ્રુમકલિકા ચકાઃ લક્ષ્મીવલ્લભ/રાજહેમરાજ સંસ્કૃત પૃ.૩૭૬ કલ્પનિયુક્તિ દિપાલિકાકલ્પઃ વિનયચંદ્ર (આચાર્ય)-૧ સંસ્કૃત
પૃ.૪૦૮ કલ્પપ્રકાશઃ સુખસાગર (કવિ)-૨ ૨.ઈ.૧૭૦૭ કડી ૪૨૯ પૃ.૪૬૫ કલ્પમંજરીઃ સહજકીર્તિ (ગણિ) ૨.ઈ.૧૬૨૯ સંસ્કૃત પૃ.૪૫૨ કલ્પસૂત્ર અંતવ બાલાવબોધઃ સોમવિમલ (સૂરિ)-૧ ૨.ઈ.
૧૫૬૯ પૃ.૪૭૫ કલ્પસૂત્ર કલ્પદ્રુમ કલિક કા: લક્ષ્મીવલ્લભ/રાજ/હેમરાજ સંસ્કૃત
પૃ.૩૭૬ કલ્પસૂત્ર ટબાર્થ: કમલકીર્તિ પૃ.૪૪ કલ્પસૂત્ર દીપિકાઃ ભાવવિજય (વાચક-૧ ૨.ઈ.૧૬ ૨૧ પૃ.૨૮૩ કલ્પસૂત્રદીપિકાનું સંશોધન: ધનવિજય-૨ (વાચક) ૨.ઈ.૧૬ ૨૫
સં. પૃ.૧૯૧ કલ્પસૂત્રની વ્યાખ્યા કરતો સ્તબક: પાર્ધચંદ્ર-૨/પાસચંદ ગ્રંથાગ
૧૨) પ્રાકૃત પૃ.૨૪૫ કલ્પસૂત્રની સઝાય: માણિક્યવિજય/માણેકવિજય કડી ૧૨૭ ઢાળ
૧૧ મુ. પૃ.૩૦૪ કલ્પસૂત્ર પર્યુષણ)ની સ્તુતિઃ બુદ્ધિવિજય-૨ કડી ૪-૪ પૃ.૨૬૯ કલ્પસૂત્ર પર દીપિકા: સંઘવિજય-૨સિંઘવિજયસિંહવિજય સંસ્કૃત
પૃ.૪૫૬ કલ્પસૂત્ર પરના બાલાવબોધઃ ખીમાવિજય-૧/ક્ષેમવિજય ૨.ઈ.
૧૬૫૧/સં.૧૭૦૭ વૈશાખ સુદ ગુરુવાર પૃ.૭૭ કલ્પસૂત્ર પરના બાલાવબોધઃ ભાગ્યચંદ્ર ર.ઈ.૧૮૨૩ પૃ.૨૭૭ કલ્પસૂત્ર પરના બાલાવબોધઃ વિદ્યાવિલાસ-૧ ૨.ઈ.૧૬ ૭૩ સ્વ
હસ્તાક્ષરની પ્રત પૃ.૪૦૬ કલ્પસૂત્ર પરનો ટબો: મહાનંદ-૨ ઈ.૧૭૭૮/લ.સં.૧૮૩૪ વૈશાખ
વદ-૫ કવિના સ્વહસ્તાક્ષરની પ્રત ગ્રંથાગ ૯૦૦૦ પૃ.૨૯૮ કલ્પસૂત્ર પરનો બાલાવબોધઃ શિવનિધાન ગણિ) પૃ.૪૩૫ કલ્પસૂત્ર પર બાલાવબોધઃ ગુણવિનય (વાચક-૧ પૃ.૮૯ કલ્પસૂત્ર પર બાલાવબોધઃ લાવણ્યવિજય-૧ પૃ.૩૮૭ કલ્પસૂત્ર બાલાવબોધ (આદિશ્વર ચરિત્ર પર્યત)ઃ જિનસમુદ્ર લે.. .
૧૯મી સદી અનુ. પૃ.૧૨૯ કલ્પસૂત્ર બાલાવબોધઃ દેવકુશલ લે.ઈ.૧૭૬૦ પૃ.૧૮૦ કલ્પસૂત્ર બાલાવબોધઃ રામચંદ્રસૂરિ-૧ ૨.ઈ.૧૬૪૬ કડી ૪૦૦
પૃ.૩૫૯ કલ્પસૂત્ર બાલાવબોધઃ સુખસાગર (કવિ-૨ ૨.ઈ.૧૭૮૬ પૃ.૪૬૫ કલ્પસૂત્ર બાલાવબોધઃ હેમવિમલ(સૂરિ)-૧ પૃ.૪૯૯ કલ્પસૂત્ર ભાસ ગહૂલીઃ સુખસાગર લે.સં.૧૯મી સદી અનુ.
પૃ.૪૬૫
કલ્પસૂત્ર લઘુવૃત્તિ: જ્ઞાનસાગર-૫/ઉદયસાગરસૂરિ) ૨.ઈ.૧૭૪૮
સંસ્કૃત પૃ.૧૪૯ કલ્પસૂત્ર વૃત્તિઃ સહજકીર્તિ (ગણિ) ૨.ઈ.૧૬ ૨૯ સંસ્કૃત પૃ.૪૫૨ કલ્પસૂત્રવ્યાખ્યાનભાસ: આણંદમેરુ લે.ઈ.૧૬૮૪ પૃ.૨૧ કલ્પસૂત્ર (૧૪ સ્વખ) વ્યાખ્યાન: રાજસોમ-૧ ૨.ઈ.૧૬ ૫૦/સં.
૧૭૦૬ શ્રાવણ સુદ-૬ પૃ.૩૫૪ કલ્પસૂત્ર વ્યાખ્યાન ભાસ: જ્ઞાનવિમલ (સૂરિ)/નયવિમલ (ગણિ)
ઢાળ ૧૫ મુ. પૃ.૧૪૬ કલ્પસૂત્રસુબોધિકા: ભાવવિજય (વાચકો-૧ ૨.ઈ.૧૬૪૦ પૃ.૨૮૩ કલ્પસૂત્રસુબોધિકાઃ વિનયવિજય (ઉપાધ્યાય) ૨.ઈ.૧૬૪૦ કડી
૬૫૮૦ સંસ્કૃત મુ. પૃ.૪૧૦ કલ્પસૂત્ર તબક: નયવિજય-૨ પૃ.૨૦૩ કલ્પસૂત્ર સ્તવન પર બાલાવબોધ : દાનવિજય ૨.ઈ.૧૬૬૬ પૃ.
૧૭૨ કલ્પાંતરવા: ગુણરત્નસૂરિ૧ ૨.ઈ.૧૪૦૧ સંસ્કૃત પૃ.૮૭ કલ્પાંતરવાઃ ભક્તિલાભ (ઉપાધ્યાય) પૃ.૨૭૨ કલ્યાણક ચોવીશી: મહાનંદ-૨ ૨.ઈ.૧૭૯૩/યસં.૧૮૪૯ આસો
સુદ-૧૫ રવિવાર પૃ.૨૯૮ કલ્યાણક સાય: પાર્જચંદ્ર-૨/પાસચંદ કડી ૨૨ મુ. પૃ.૨૪૫ કલ્યાણક સ્તવન : દાનવિજય (ઉપાધ્યાય-૩ ૨.ઈ.૧૭૦૬ પૃ.૧૭૨ કિલ્યાણક સ્તવનઃ નવરંગ (વાચક) કડી ૩૧ પૃ.૨૦૩ કલ્યાણક સ્તવનઃ સમરચંદ્ર સૂરિ/સમરસિંઘ/સમરસિંહ કડી ૨૦
પૃ.૪૫૦ કલ્યાણક સ્તોત્રઃ પુણ્યસાગર લે.સં.૧૭મું શતક અનુ. કડી ૧૯/
૨૧ પૃ.૨૪૮ કલ્યાણજીનો સલોકો: માધવ/માધવદાસ/માધોદાસ કડી ૨૩
પૃ.૩૦૬ કલ્યાણજી સલોકોઃ રાઘવ કડી ૨૩ પૃ.૩૪૯ કલ્યાણનિર્ણયઃ નિષ્કુળાનંદ નિર્ણય ૧૮ મુ. પૃ.૨૨૪ : કલ્યાણમંદિરઃ ભાગચંદ-૨ પૃ.૨૭૭ , કલ્યાણમંદિરઃ સુખા લે.ઈ.૧૭૨૮ પૃ.૪૬૬ કલ્યાણમંદિર પરના બાલાવબોધઃ લબ્ધિમંદિર (ગણિ) લે.સં.
૧૭મી સદી અનુ. સંસ્કૃત પૃ.૩૭૯ કલ્યાણમંદિર સ્તોત્ર ઉપરનો બાલાવબોધઃ વૃદ્ધિકુશલ લે.સં.
૧૬૯૫ સે. પૃ.૪૨૬ કલ્યાણમંદિરસ્તોત્ર ગીત: જયસાગર (ઉપાધ્યાય-૧ કડી ૪૪
પૃ.૧૧૬ કલ્યાણમંદિર સ્તોત્રના સ્તબકઃ લાલકુશલ કડી ૪૪ પૃ.૩૮૪ કલ્યાણમંદિરસ્તોત્રની ચકા: ભાવપ્રભસૂરિ)/ભાવરત્ન સૂરિ)
સંસ્કૃત પૃ.૨૮૨ કલ્યાણમંદિર સ્તોત્ર પર અવચૂરિ: જિનવિજય-૨ ૨.ઈ. ૧૬૫૪ સંસ્કૃત પૃ.૧૨૮
૨૮ મધ્યકાલીન કૃતિસૂચિ